NEW
Font size
Worksheets3- ch-8
Total questions: 20
Worksheet time: 10mins
બા શું કરતી હતી ?
રસોઈ
પૂજા
સાફ સફાઇ
આટો એટલે શું?
ચોખા
લોટ
બાજરો
બાવો કોણ બન્યું હતું?
કનું
મનુ
બચુ
બાવો શેના માટે આવ્યો હતો ?
ભિક્ષા લેવા
રોટી લેવા
મીઠાઇ લેવા
બાવાને કેવું બનવું હતું?
મોટા
મનમોજીલા
નાના
બાવાને જમવા માટે શું જોઈએ છે ?
મીઠાઇ
આટો અને ખીચડી
ગાંઠિયા
બાવા એ શું લગાવ્યું હતું?
ભભૂત
કંકુ
ગુલાલ
ભોજન નું સમાનાર્થી શબ્દ શોધો.
દૂધ
આહાર
મીઠાઇ
બા _ ખખડાવવાની ના પડે છે.- ખાલી જગ્યા પૂરો.
ચીપિયો
ખંજરી
થાળી
બાવા ને શું નથી જોઈતું ?
ભિક્ષા
લોટ
પૈસા-કપડાં
બાવો ભિક્ષા માંગવા આવ્યો ત્યારે શું બોલ્યો?
બમ્ બમ્ ભોલા
રામ રામ
જાય શ્રી કૃષ્ણ
વિનંતી માટે કાવ્ય માં કયો શબ્દ વપરાયો છે?
ક્ષમા
પળ
આજીજી
"અચ્છા , મૈયા ! હમ ચાલતે હૈ!" - એવું બા બોલે છે.- ખરું કે ખોટું
ખોટું
ખરું
બચુ એ બાવો બનવા માટે _ બનાવી .-ખાલી જગ્યા પૂરો.
પાઘડી
ચોટલી
જટા
વૈરાગી ને કેવું ભોજન જોઈએ?
સાદું
સ્વાદિષ્ટ
ઓછું
બાવાને મનમોજીલો બનીને_______________નો જશ ગાવો છે.
સંત
ગિરઘર
બા
બાવો ભિક્ષામાં માવા- મીઠાઈ માગે છે.-ખરું કે ખોટું
ખોટું
ખરું
વઇરાગી- શબ્દ ની સાચી જોડણી શોધો.
વૈરાગી
વૈરાગિ
વૈરાગઈ
નીરંજન- શબ્દની સાચી જોડણી શોધો.
નિરંજન
નિરનજન
નીરજન
વેશ હટાવી ને બચુ શું બોલ્યો?
"બા , હું આવો!"
"બા , તું આવો!"
"બા , હું જાવો!"
