Worksheets3 Test ch 7 & 8
Total questions: 20
Worksheet time: 20mins
બા શું કરતી હતી?
કપડાં ધોતી હતી.
રસોઈ કરતી હતી
સેવાપુજા કરતી હતી.
બાવાજીને કેવા બનવું છે?
મનમોજીલા
શાંત
કામચોર
કીડીને કોણે બચાવી?
કબૂતરે
શિકારીએ
મંકોડાએ
કીડી પાણીમાં તણાવા લાગી.- ખરું કે ખોટું
ખરું
ખોટું
કીડીએ પારધીનો જીવ બચાવ્યો.- ખરું કે ખોટું
ખોટું
ખરું
બાવો ભિક્ષામાં માવા- મીઠાઈ માગે છે.-ખરું કે ખોટું
ખરું
ખોટું
“અચ્છા, મૈયા! હમ ચલતે હૈં !” એવું બા બોલી.-ખરું કે ખોટું
ખરું
ખોટું
કબૂતરે _____________તોડીને કીડી તરફ ફેક્યું.-ખાલી જગ્યા પૂરો.
પાન
રોટલી
ડાળી
_____________નાં પગ પર કીડીએ ચટકો ભર્યો.-ખાલી જગ્યા પૂરો.
પારધી
કબૂતર
બા
બીજાનું _____________કરવાથી આપણું ભલું થાય છે.- ખાલી જગ્યા પૂરો.
બૂરું
કામ
ભલું
બચુએ બાવો બનવા શરીરે_______________લગાવી.-ખાલી જગ્યા પૂરો.
રાખ
લોટ
દહી
કબૂતર- સમાનાર્થી શબ્દ શોધો.
પારેવું
ગજ
પક્ષી
પારધી - સમાનાર્થી શબ્દ શોધો.
શિકારી
શેઠ
કઠિયારો
વરસાદ -સમાનાર્થી શબ્દ શોધો.
નદી
મેહુલો
પાણી
નદી - સમાનાર્થી શબ્દ શોધો.
તળાવ
કિનારો
સરિતા
કીડી ના રહેઠાણ નું નામ શોધો.
દર
ગુફા
તબેલો
કબૂતર નું રહેઠાણ શોધો.
માળો
દર
પાણી
બાવો કોણ બન્યું હતું?
બચુ
મનુ
કનુ
પાન નું સમાનાર્થી શબ્દ શોધો.
ઝાડ
પર્ણ
થડ
મૈયા નું સમાનાર્થી શબ્દ શોધો.
માસી
માતા
મામી
