Worksheets2- સમાનાર્થી ( ૪૧ થી ૬૦ )
Total questions: 20
Worksheet time: 10mins
પુત્ર - સમાનાર્થી શબ્દ શોધો.
દીકરો
દીકરી
માતા
ધ્વજ - સમાનાર્થી શબ્દ શોધો.
ધજા
ઝંડો
ઓઢણી
ગાન - સમાનાર્થી શબ્દ શોધો.
કવિતા
જોડકણું
ગીત
મિત્ર - સમાનાર્થી શબ્દ શોધો.
દુશ્મન
ભાઈ
દોસ્ત
બધા - સમાનાર્થી શબ્દ શોધો.
એક
સર્વ
ઓછું
ધોળું - સમાનાર્થી શબ્દ શોધો.
કાળું
રંગબેરંગી
સફેદ
સિંહ - સમાનાર્થી શબ્દ શોધો.
સાવજ
શિયાળ
રાજા
રાત - સમાનાર્થી શબ્દ શોધો.
સવાર
રાત
નિશા
બિલાડી - સમાનાર્થી શબ્દ શોધો.
બિલાડો
બિલ્લી
જંગલી
રાષ્ટ - સમાનાર્થી શબ્દ શોધો.
દેશ
ગામ
શહેર
ઘા - સમાનાર્થી શબ્દ શોધો.
જખમ
ખાડો
લોહી
રીસ - સમાનાર્થી શબ્દ શોધો.
ગુસ્સો
ખુશી
આનંદ
લોહી - સમાનાર્થી શબ્દ શોધો.
લાલ
રક્ત
એક પણ નહિ
વરસ - સમાનાર્થી શબ્દ શોધો.
દિન
વર્ષ
વાર
ધનવાન - સમાનાર્થી શબ્દ શોધો.
પૈસાદાર
ગરીબ
રંક
ખોરાક - સમાનાર્થી શબ્દ શોધો.
આહાર
દૂધ
ફળ
હાથી - સમાનાર્થી શબ્દ શોધો.
ગજ
સાવજ
વાનર
દયા- સમાનાર્થી શબ્દ શોધો.
દુઃખ
રહેમ
ભેટ
આકાશ- સમાનાર્થી શબ્દ શોધો.
ધરતી
આભ
સૂરજ
શરીર- સમાનાર્થી શબ્દ શોધો
તન
કમર
હાથ
