Font size
WorksheetsG - 3 C.P.- DECEMBER
Total questions: 20
Worksheet time: 15mins
નીચે આપેલા પ્રશ્ન ૧ થી ૭ના અહી આપેલા ચિત્રના આધારે જવાબ આપો.
આપેલુ ચિત્ર કઈ જગ્યાનું છે ?
શહેર
ગામ
આ ચિત્રમાં એક છોકરાએ _______ રંગની ટોપી પહેરી છે.
લાલ
કેસરી
આ ચિત્રમાં કયું પ્રાણી એવું છે જે પાણીમાં તરી શકે છે ?
બતક
કાચબો
ખિસકોલી
આ ચિત્રમાં કોણ-કોણ ઉડે છે ?
પતંગિયું
ખિસકોલી
મધમાખી
અળસિયું
'આ ચિત્રમાં ઝાડ પર કરચલો ( Crab ) લટકે છે.' - આ વાક્યને ચિત્ર સાથે સરખાવો અને જવાબ આપો....
સાચું
ખોટું
આ ચિત્રમાં એક સુંદર _________ રંગનો ઘોડો છે.
કથ્થાઈ
કેસરી
આ ચિત્રમાં ક્યા પ્રાણીઓને રૂછડાવાળી પૂછડી છે ?
બિલાડી
ઘોડો
ખિસકોલી
કાચબો
મેઘધનુષ નો સમાનાર્થી શબ્દ શોધો.
તીર ધનુષ
ઇન્દ્રધનુષ
સપ્તાહ
સપ્ત ધનુષ
"ઇન્સાન સે મંગાઓ, ચાહે વિજ્ઞાન સે .... " - આ જાહેરાતનું નામ જણાવો.
ફેન્ટા
સ્પ્રાઇટ
પેપ્સી
થમ્સ અપ
જાહેરાત કઈ - કઈ રીતે કરી શકાય ?
ટીવી દ્વારા
છાપા (સમાચાર પત્ર ) દ્વારા
પેમ્પલેટ દ્વારા
ઉપર આપેલી દરેક રીતે
કારતક મહિના પછી કયો મહિનો આવે ?
માગશર
ફાગણ
ચૈત્ર
અષાઢ
'સુંદર' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?
ખૂબસૂરત
કુરૂપ
સરસ
કદરૂપું
મારા શહેર નું નામ ______________ છે.
ગામ
ગુજરાત
જામનગર
ભારત
પાટલો, વેલણ, ચમચો, થાળી, વાડકો - આ બધા સાધનોનો ઉપયોગ ક્યા કરવામાં આવે છે ?
બગીચામાં
રસોડામાં
ફળીયામાં
આપણા જામનગરને 'છોટી કાશી' નું નામ નીચેનામાંથી શાના કારણે આપવામાં આવ્યું છે.
સરકારી (દવાખાનું) હોસ્પિટલ
નદીઓ
મંદિરો
દરિયો
નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે ? પસંદ કરો.
ઘી
ફૂલ
(૧) ઇશાન, (૨) સમુદ્ર , (૩) ઝાડ, (૪) અંબર - આ ચાર શબ્દોને કક્કાવારીના ક્રમ મુજબ ગોઠવો.
૪ - ૩ - ૨ - ૧ .
૧ - ૪ - ૩ - ૨
૩ - ૨ - ૪ - ૧ .
૨ - ૪ - ૩ - ૧
શાળા છે આ મારી. - આ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો.
આ છે મારી શાળા.
આ મારી શાળા છે.
છે આ મારી શાળા
મારી આ છે શાળા.
આ બગીચામાં ઘણા બધા ________ ફૂલો છે.
પતંગીયા
રંગબેરંગી
બંને
કોઈપણ નહીં
SEA ને ગુજરાતીમાં શું કહેવાય ?
દરિયો
દરીયો
દરીઓ
ડર્યો
