Worksheetsવિશેષણ
Total questions: 20
Worksheet time: 40mins
મધમાખીને છ પગ હોય છે. વિશેષણ શોધો.
મધમાખી
છ
પગ
રૂપેરી ચાંદો ઊગ્યો. વિશેષણ શોધો
રૂપેરી
ચાંદો
ઊગ્યો
પાંચ વિધાર્થીઓને ઈનામ મળ્યા. વિશેષણ શોધો
ઈનામ
વિધાર્થીઓ
પાંચ
મને રંગીન ફૂલ ગમે છે. વિશેષણ શોધો
મને
રંગીન
ગમે છે
જાડા માણસ દોડી શક્તો નથી. વિશેષણ શોધો
માણસ
જાડા
શક્તો
ભારત મોટો દેશ છે. વિશેષણ શોધો
ભારત
દેશ
મોટો
ઝાડ નીચે પાંચ વિદ્યાથીઓ ઓ બેઠાં છે. વિશેષણ શોધો
પાંચ
ઝાડ
વિદ્યાથીઓ
સરકાર પાસે અનાજ નો વિપુલ જથ્થો છે. વિશેષણ શોધો
સરકાર
વિપુલ
જથ્થો
ઠંડી કોફી કોને ભાવે? વિશેષણ શોધો
કોફી
ઠંડી
ભાવે
ધ્રુવ નિડર બાળક હતો. વિશષણ શોધો
ધ્રુવ
બાળક
નિડર
રાજસ્થાન સુંદર સ્થળ છે. વિશેષણ શોધો
રાજસ્થાન
સુંદર
સ્થળ
થરમોસમાં ગરમ ચા-કોફી રહે છે.
ગરમ
થરમોસ
ચા-કોફી
શિયાળ ખુબજ લુચ્ચું પ્રાણી છે.
પ્રાણી
ખુબજ
લુચ્ચું
કંડલા મોટું બંદર છે. વિશેષણ શોધો
મોટું
બંદર
કંડલા
બુદ્ધિ અદ્વિતીય શક્તિ છે. વિશેષણ શોધો
શક્તિ
અદ્વિતીય
બુદ્ધિ
કરીના સુંદર નૃત્ય કરે છે. વિશેષણ શોધો
કરે છે
નૃત્ય
સુંદર
મૃગેશને કુદરતી વાતાવરણ ગમે છે. વિશેષણ શોધો
મૃગેશ
કુદરતી
વાતાવરણ
હર્ષ સારો કાર્યકર છે. વિશેષણ શોધો
સારો
હર્ષ
કાર્યકર
મેં લાકડાનો કબાટ ખરીદ્યો. વિશેષણ શોધો
લાકડાનો
કબાટ
ખરીદ્યો
તેની પાસે સુંગધી કસ્તુરી છે. વિશેષણ શોધો.
કસ્તુરી
તેની
સુંગધી
