Worksheets3 - ch-7 ws
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
કબૂતરે કોને બચાવવા પાણીમાં પાન ફેક્યું ?
a)
કીડી
b)
કબૂતરી
c)
ભમરો
2.
કીડી ક્યાં રહે છે?
a)
બખોલમાં
b)
ગુફામાં
c)
દરમાં
3.
માળામાં કોણ રહે?
a)
પ્રાણીઓ
b)
પક્ષીઓ
c)
માણસો
4.
શિકારી નું સમાનાર્થી શબ્દ શોધો.
a)
પારધી
b)
મદારી
c)
ગોવાળ
5.
પર્ણ નું સમાનાર્થી શબ્દ શોધો.
a)
થડ
b)
ડાળી
c)
પાન
6.
તરુ નું સમાનાર્થી શબ્દ શોધો.
a)
ઝાડ
b)
છોડ
c)
વેલ
7.
કબૂતર નું સમાનાર્થી શબ્દ શોધો.
a)
પારેવું
b)
કાગડો
c)
પક્ષી
8.
તીર અને બાણ કોણ વાપરે ?
a)
સુથાર
b)
શિકારી
c)
લુહાર
9.
ચાકડો અને લાકડી કોણ વાપરે ?
a)
કુંભાર
b)
માળી
c)
પારધી
10.
રક્ષણ કરનાર નું શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો.
a)
રક્ષણહાર
b)
રક્ષા ન કરનાર
c)
ત્રિનેત્ર
11.
પૂરી નું વિરોધી શબ્દ શોધો.
a)
અધૂરી
b)
ટૂંકી
c)
આખી
12.
સુંદર નું વિરોધી શબ્દ શોધો.
a)
સરસ
b)
કદરૂપું
c)
અસુંદર
13.
સરળ નું વિરોધી શબ્દ શોધો.
a)
મુશ્કેલ
b)
સહેલું
c)
સાદું
14.
કબૂતર શું બોલે ?
a)
ધૂ .. ધૂ .. ધૂ......
b)
ધું .. ધું .. ધું ....
c)
છું.. છું.. છું.....
15.
મિત્ર નું વિરોધી શબ્દ શોધો.
a)
દુશ્મન
b)
ભાઈ
c)
સખા
100 %
