Font size
Worksheetsઈન્ટરનેટ યુવા સભા - ૬૦
Total questions: 15
Worksheet time: 8mins
યુવા સભા કયા સ્વામી એ કરી હતી
પૂ .અલોકિક સ્વામી
પૂ. કૃપાળુ સ્વામી
પૂ. સ્નેહાળું સ્વામી
યુવા સભા નો વીષય શું હતો ?
પ્રોપર સમજણ
પ્રોપર સોલ્યુંસન
મહારાજ કહે ,"મુર્ખ હોય તે મુંઝાય ત્યારે ........
સૂઈ રહે
ઉદાસી ગ્રહણ કરી લે
મરે
ત્યાગ કરે
મહારાજ કહે ,સમજીને ટાળે તો દુઃખ ને .............બેય ટળી જાય.
પ્રોબ્લેમ
મુંઝવણ
સ્વભાવ
સ્વામી એ પ્રોપર સોલ્યુંસન ના કેટલા કેટલા ઉપાય બતાવ્યા હતા .
૬
૯
૮
૪
શ્રીજીમહારાજે ............માં જૈનોને દંડવત કર્યા હતા.
ગઢડા
બોટાદ
સારંગપુર
virgin airlines ના માલિક નું નામ ?
Richard brandson
Richard branson
Richard brandon
ઘણીવાર ......... લગતી વ્યક્તિ પણ બેસ્ટ સોલ્યુંસન આપી શકે છે.
સામાન્ય
મુર્ખ
ગરીબ
નાની
કોઈ પણ મુશ્કેલીમાં સૌથી વધુ ઉપયોગી મહારાજ અને સંતો-ભક્તો ........
નો વિશ્વાસ છે.
નું બળ છે.
નો આશરો છે.
આમાંથી નીચેના પ્રોપર સોલ્યુંસન ના ઉપાયો છે .
રીયલ પ્રોબ્લેમ શોધવી
પરંપરા જોવી
બુદ્ધિ દોડાવી
મહાન વ્યક્તિઓ ના જીવન સાથે કમ્પેરીઝ્ન કરવી
મહારાજ અને સંતો નો આશરો રાખવાથી
રીયલ પ્રોબ્લેમ શું છે તેની તપાસ કરવામાં સ્વામીએ કોનું ઉદાહરણ આપ્યું હતું
બસ કંડકટર
રૈલ્વે t c
ટેમ્પો ચાલક
ટેકનીક શોધી કાઢવા ના વીષય માં કેટલી ટેકનીક બતાવી હતી ?
૪
૫
૩
૨
મહારાજ કહે , "મુર્ખ હોય તે મુંઝાય ત્યારે રડે આ વાત કયા વચનામૃતમાં આવે છે.
ગ.પ્ર.૧૮
સા.૧૮
કા.૮
કા.૧૦
આજુ બાજુ ના પાત્રો નો સપોર્ટ લેવા માં શેનું ઉદાહરણ આપ્યું હતું
ક્રીમ ની ફેક્ટરી નું
સાબુ ની ફેક્ટરી નું
બજાજ ફેક્ટરી નું
ઈન્ટરનેટ યુવાસભા ની તારીખ શુ હતી.
26/04/2020
28/04/2020
25/04/2020
