Font size
S
M
L
XL
Worksheetsમહાશિવરાત્રી
Total questions: 11
Worksheet time: 7mins
Name
Class
Date
1.
બ્રાહ્મણવાડામાં આવેલા મહાદેવનું નામ શું છે?
a)
સોમનાથ
b)
વાળીનાથ
c)
વટેશ્વર
d)
નીલકંઠ
2.
ભારત ભરમાં શિવજીના કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે?
a)
12
b)
13
c)
10
d)
11
3.
શિવજી બીજા કયા કયા નામથી ઓળખાય છે ?
a)
સોમનાથ
b)
આશુતોષ
c)
નીલકંઠ
d)
ભોલેનાથ
4.
શિવજીને કેટલી આંખો છે?
a)
૧
b)
૨
c)
૩
d)
૪
5.
શિવજીને કયા વૃક્ષના પાન ખૂબ વહેલા છે ?
a)
આસોપાલવ
b)
તુલસી
c)
બીલી
d)
પીપળો
6.
શિવજી કયા પર્વત પરના નિવાસી છે ?
a)
કૈલાશ
b)
બ્રહ્મતેજ
c)
અરવલ્લી
d)
કિસ્કીનધા
7.
શિવજીએ ધનુષથી કયા અસુરનો નાશ કર્યો હતો ?
a)
ખર
b)
રાવણ
c)
દુષણ
d)
ત્રિપુર
8.
શિવજી ના બે પુત્રો ના નામ આપો.
a)
લક્ષ્મણ
b)
ગણેશ
c)
ઇન્દ્રજીત
d)
કાર્તિકેય
9.
શિવજીનું વાહન કયું છે ?
a)
વાઘ
b)
કૂકડો
c)
ગરુડ
d)
નંદી
10.
નીચેનામાંથી શિવજીએ શું ધારણ કર્યું છે?
a)
ચંદ્ર
b)
નાગ
c)
ગંગા
d)
મુંડમાલા
11.
નીચેનામાંથી શિવજીએ શું ધારણ કર્યું છે?
a)
ચંદ્ર
b)
નાગ
c)
ગંગા
d)
મુંડમાલા
Reset
