NEW
Font size
WorksheetsMaths-4 tik-tik-tik
Total questions: 15
Worksheet time: 15mins
બે અઠવાડિયા માં કેટલા દિવસ હોય છે?
14 દિવસ
૭ દિવસ
૧૬કલાક - ૧૨ કલાક=........કલાક.
૦૨ કલાક
૦૧ કલાક
૦૪ કલાક
૦૪ /૦૯ / ૦૮ આપેલ તારીખ ને શબ્દોમાં લખો.
૨ ફેબ્રુઆરી , ૨૦૦૮
3 જૂન ,૨૦૦૮
૪ સપ્ટેમ્બર , ૨૦૦૮
૧ મે , ૨૦૦૮
શરૂઆતનો સમય ૧૧:૧૦ કલાક છે. જ્યારે અંત નો સમય ૧૨:૧૫ કલાકનો છે તો લીધેલ સમય કેટલો થાય?
૩ કલાક ૩૦ મિનિટ
૨ કલાક ૨૫ મિનિટ
૧ કલાક ૦૫ મિનિટ
૨૫ મિનિટ + ૨૦ મિનીટ=......... મિનિ ટ
૫૦ મિનિટ
૪૫ મિનિટ
૧ કલાક = .........મિનિટ
60 મિનિટ
૭૦ મિનિટ
૮૦ મિનિટ
૫૦ મિનિટ
ઘડિયાળ માં કુલ કેટલા કાંટા હોય છે?
૩ કાંટા
૪ કાંટા
૧૨૦ મિનિટ =....... કલાક
૩ કલાક
૧ કલાક
૨ કલાક
૬૦ સેકન્ડ= ........ મિનિટ
૧ મિનિટ
૩ મિનિટ
કલાક કાંટો ૭ ઉપર છે, અને મિનિટ કાટો ૧૨ ઉપર છે તો કેટલા વાગ્યા હશે?
૭:૦૦
૯:૦૦
૮:૦૦
૫૫ મિનિટ- ૩૫ મિનિટ=...... મિનિટ.
૨૦ મિનિટ
૩૦ મિનિટ
માર્ચથી સપ્ટેમ્બર સુધીના કુલ કેટલા મહિના થાય?
૭ મહિના
૯ મહિના
૪ મહિના
૩૧ જુલાઈ , ૨૦૦૧ આપેલ તારીખ ને અંક મા લખો.
૩૧ /૦૪ /૨૦૦૧
૩૧/૦૯ / ૨૦૦૧
૩૧/૦૭ /૨૦૦૧
ઉષાબહેન દરરોજ સવારે ૫:૪૦ થી૭:૩૦ સુધી બાળકોને ભણાવે છે. ભણવાનો સમય ગાળો કેટલો થાય?
૨ : ૧૦
૫ : ૧૦
૧૭ કલાક - ૧૪ કલાક =.......કલાક.
૦૩ કલાક
૦૨ કલાક
