Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Class-3 Ch-2

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1.ઊડવાનું કોને ગમતું હતું ?

a)

ચકલી

b)

કબૂતર

c)

મોર

d)

પોપટ

2.

2.દર કોનું રહેઠાણ છે?

a)
b)
c)
d)
3.

3.આ રહેઠાણ કોનું છે?

a)

બકરી

b)

સિંહ

c)

ઘોડો

d)

ઊંટ

4.

4.સિંહ નું નામ ડીપું હતું આ વાક્ય સાચૂંંછે કે ખોટું લખો.

a)

સાચું

b)

ખોટું

c)

સાચું-ખોટું

d)

એક પણ નહીં

5.

5.સિંહ ખોરાક શોધવા ક્યાં ગયો?

a)

દર

b)

જંગલ

c)

ગુફા

d)

ગામમાં

6.

6.શિયાળે ગુફાની બહાર શું જોયું.

a)

માણસના પગલાં

b)

પક્ષીના પગલાં

c)

પ્રાણીના પગલાં

d)

હાથીના પગલાં

7.

7.ઠુમકાનો સમાનાર્થી શબ્દ લખો.

a)

નાચવું

b)

દોડવું

c)

બેસવું

d)

કૂદવું

8.

8."ઓ વ્હાલી ગુફા તું આજે રિસાઈ ગઈ છે કે શું ? આ વાક્ય કોણ બોલે છે.

a)

શિયાળ

b)

સિંહ

c)

ચકલી

d)

ગુફા

9.

9.બહાર નો વિરોધી શબ્દ લખો.

a)

પાસે

b)

નજીક

c)

અંદર

d)

વચ્ચે

10.

10.વનરાજ નું નામ શું છે ?

a)

ડીપુ

b)

ટીપું

c)

જીમી

d)

જમુ