NEW
Font size
S
M
L
XL
Worksheetstest 1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભારતના રાષ્ટ્રપતિનું નામ જણાવો .
a)
શ્રી અબ્દુલ કલામ
b)
શ્રી રામનાથ કોવિંદ
c)
શ્રી શંકર દયાળ શર્મા
d)
શ્રી નવલકિશોર શર્મા
2.
ગુજરાતની સૌથી મોટી નદી કઇ ?
a)
નર્મદા
b)
મહિ
c)
સાબરમતિ
d)
તાપી
3.
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો ?
a)
હિમાલય
b)
પાવાગઢ
c)
ગિરનાર
d)
શેત્રુંજો
4.
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું ?
a)
ગુલાબ
b)
કમળ
c)
મોગરો
d)
ચંપો
5.
રાષ્ટ્રધ્વજ માં વચ્ચે શું આવેલુ છે ?
a)
પંખો
b)
રેટિંયો
c)
મણિબંધચક્ર
d)
અશોકચક્ર
6.
સૌથી નાની બે અંક્ની સંખ્યા કઇ ?
a)
૯૯
b)
૧૦
c)
૯૮
d)
૧૧
7.
ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા જણાવો.
a)
૧૦૧
b)
૧૦૨
c)
૯૯૯
d)
૯૯૮
8.
૨૫ + ૨૬
a)
૫૫
b)
૩૭
c)
૫૧
d)
૪૯
9.
૯૦-૧૯
a)
૬૧
b)
૭૧
c)
૯૧
d)
૮૧
10.
૭*૯
a)
૬૧
b)
૬૩
c)
૬૪
d)
૪૨
Reset
