wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

BAL SABHA QUIZ

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સૂર્યની સૌથી નજીક નો ગ્રહ કયો છે ?

a)

મંગળ

b)

શુક્ર

c)

બુધ

d)

શનિ

2.

ગુરુદેવ પ.પૂ. બાપજીનું પ્રિય વચનામૃત કયું છે ?

a)

લોયા નું 51 મું

b)

ગઢડા પ્રથમનું 52 મું

c)

લોયા નું 52 મું

d)

ગઢડા પ્રથમનું 51 મું

3.

આ કયું ફળ છે ?

a)

જેક ફ્રૂટ

b)

કેનેરી મેલન

c)

પેસન ફ્રૂટ

d)

ડ્રેગન ફ્રૂટ

4.

સમ્રાટ અકબર કોના પુત્ર હતા ?

a)

હુમાયૂં

b)

જહાંગીર

c)

બાબર

d)

સાચો જવાબ નથી આપ્યો

5.

" મોટા સાથે જેણે મન બાંધ્યું હોય ને આત્મબુદ્ધિ કરી હોઈ તો મોટા મહારાજના સુખમાં લઈ જાય છે. " આ વચન કોનું છે ?

a)

ગુરુદેવ પ.પૂ બાપજી

b)

જીવનપ્રાણ અબજીબાપશ્રી

c)

દાદા ખાચર

d)

ગુરુવર્ય પ.પૂ સ્વામીશ્રી

6.

World Test Championshipના ફાઇનલની તારીખ કઈ છે ?

a)

18-23 June

b)

18-21 June

c)

18-22 June

7.

બાપાશ્રીની વાતોનો ગ્રંથ કોણે તૈયાર કર્યો છે ?

a)

સ્વયં બાપાશ્રીએ

b)

સદ્. ગોપાળાનંદ સ્વામી

c)

સદ્.કેશવપ્રિયદાસજી સ્વામી

d)

સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી

8.

Chandrayan - 2ના લેન્ડરનું નામ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું હતું ?

a)

હોમીભાભા

b)

અબ્દુલ કલામ

c)

વિક્રમ સારાભાઈ

d)

સતીશ ધવન

9.

NASAનું આખું નામ શું છે ?

a)

National Aeronautics And Science Administration

b)

National Aeronautical And Space Administration

c)

National Aeronautics And Space Accommodation

d)

National Aeronautics And Space Administration

10.

આ રંગ પરથી એક શહેરને ઓળખવામાં આવે છે તો એ શહેરનું નામ જણાવો.

a)

Agra

b)

Jaipur

c)

Delhi

d)

Kutch - Bhuj