wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

IMPORTANT BRANDING DECISSIONS

Total questions: 15

Worksheet time: 13mins

Name
Class
Date
1.

First important branding decision is to decide

બ્રાન્ડિંગ માટે પ્રથમ મહત્વનું નિર્ણય છે

a)

whether make a brand or not નિશાની આપવી કે નહિ

b)

choose brand sponsor બ્રાન્ડની જવાબદારી

c)

brand quality બ્રાન્ડની ગુણવત્તા

d)

Multi brand બહુવિધ બ્રાન્ડ

2.

Brand sponsor is mainly of _____ types.

બ્રાન્ડની જવાબદારી મુખ્ય ____ પ્રકારની હોય છે.

a)

5

b)

4

c)

3

d)

2

3.

Brand manufactured and created by producer is called?

ઉત્પાદકો પેદાશને પોતાની બ્રાન્ડ આપે તે.

a)

Distributors Brand વિતરકોની બ્રાન્ડ

b)

Manufacture Brand ઉત્પાદકની બ્રાન્ડ

4.

is an example of brand sponsor?

નું ઉદાહરણ છે?

a)

Producers Brand ઉત્પાદકની બ્રાન્ડ

b)

Distributors Brand વિતરકોની બ્રાન્ડ

5.

Choose correct option for "brand Quality" decision.

"બ્રાન્ડની ગુણવત્તા" માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

Maintain Quality ગુણવત્તા જાળવી રાખવી

b)

Improve Quality ગુણવત્તા વધારવી

c)

Reduce Quality ગુણવત્તા ઘટાડવી

d)

All of above ઉપરના બધા

6.

In case to reduce price of goods or services Brand quality is reduced.

બ્રાંડ ની કીમત ઘટાડવા માટે તેની ગુણવત્તા ઘટાડી શકાય છે.

a)
b)
7.

Family brand decisions are mainly of how many types?

કૌટુંબિક બ્રાંડ અંગેના નિર્ણય કેટલા પ્રકારના છે?

a)

6

b)

4

c)

2

d)

8

8.

is an example of

નું ઉદાહરણ છે

a)

Special name for each product દરેક પેદાશ માટે ખાસ નામ

b)

Company name and special name કંપનીનું નામ અને ખાસ નામ

c)

Company name for each product દરેક પેદાશને કંપનીનું નામ

d)

None કોઈ નહિ

9.

is an example of "Company name and special name" for family brand decision. કૌટુંબિક બ્રાંડ અંતર્ગત "કંપનીનું નામ અને ખાસ નામ" નું ઉદાહરણ છે.

a)
b)
c)
d)
10.

To change basic qualities of product or service is included in

પેદાશના પાયાના ગુણ ધર્મ માં ફેરફાર કરીને નવી પેદાશ મુકવી તે

a)

Brand Repositioning બ્રાંડ અંગે પુનાર્વીચારના

b)

Brand Extension બ્રાંડ વિસ્તરણ

c)

Multi Brand બહુવિધ બ્રાંડ

d)

None કોઈ નહિ

11.

What makes entry for new sellers difficult in market?

કયા બ્રાંડ નિર્ણય થી વેચાણકાર ને માર્કેટમાં પ્રવેશ મુશ્કેલ બની જય છે?

a)

Multi Brand બહુવિધ બ્રાંડ

b)

Brand Extension બ્રાંડ વિસ્તરણ

c)

Brand Sponsor બ્રાંડની જવાબદારી

d)

Branding decision બ્રાંડ અંગે નિર્ણય

12.

The place that a brand occupies in the minds of the customers

ગ્રાહકોના મનમાં પેદાશની છબી હોવી તે.

a)

Brand Positioning બ્રાંડ પોસીશનીંગ

b)

Brand Repositioning બ્રાંડ અંગે પુનરવિચારણના

13.

HAVMOR to HOCCO is an example of "Brand Repositioning"

HAVMOR થી HOCCO એ "બ્રાંડ અંગે પુનર્વિચારણ" નું ઉદાહરણ છે.

a)
b)
14.

When you have low budget you can go for "Distributors Brand"

જયારે બજેટ ઓછુ હોય ત્યારે વિત્રકને બ્રાંડ જવાબદારી પસંદ કરવી.

a)
b)
15.

When you want to increase profit than you need to reduce quality of goods.

જયારે નફો વધારવો હોય ત્યારે ગુણવત્તા ઘટાડી દેવી.

a)
b)