NEW
Font size
Worksheetsગુજરાતી (રાઉન્ડ- ૨)
Total questions: 15
Worksheet time: 15mins
(૧) લાખાએ શેઠને ત્યાં સાનમાં શું મૂક્યું ?
અ) ડાધિયો
બ) ઘોડો
ક) દીકરો
(૨) સૂરજ ક્યારે આવે છે?
અ) રાત્રે
બ) સવારે
ક) સાંજે
(૩) પાંદડાંની અંદર બીજાં પાંદડાં કોને હોય છે?
અ) રીંગણને
બ) મૂળાને
ક) કોબીજને
(૪) મહેલ ઉપર શું છે?
અ) પોપટ
બ) પારેવડું
ક) મરઘો
(૫) પારેવડું ક્યાં છે?
અ) ડાળ ઉપર
બ) પાળ ઉપર
ક) મહેલ ઉપર
(૬) લાખાએ શેઠ પાસે થી કેટલી મુદત માટે રકમ લીધી?
અ) એક વર્ષ માટે
બ) એક મહિના માટે
ક) છ મહિના માટે
(૭) આપણી સાથે દિવસે કોણ ફયૉ
કરે છે?
અ) પડછાયો
બ) ચંદ્ર
ક) તારા
(૮) ડાઘિયો કેવી રીતે મરી ગયો?
અ) તળાવમાં ડૂબી જઈને.
બ) ખાવાનું બંધ કરીને.
ક) પથરા પર માથું પછાડી પછાડીને.
(૯) ઝૂમખડું ક્યાં લટકી રહ્યું છે?
અ) ઝાડ ઉપર
બ) પાળ ઉપર
ક) મહેલ ઉપર
(૧૦) બહેનના સેંથામાં શું છે?
અ) હળદર
બ) અબીલ
ક) હિંગળો
(૧૧) પાળિયો ક્યાં છે?
અ) ભાગોળે
બ) ચોકમાં
ક) પહાડ ઉપર
(૧૨) પારેવડાની શું લાલ છે?
અ) આંખ
બ) ચાંચ
ક) દાંત
(૧૩) હીંચકો ખવાતાં જ્ઞાનની બારીઓ ખુલી જાય છે.
અ) ખોટું
બ) સાચું
ક) એક પણ નહીં
(૧૪) લાખો શું હતો ?
અ) વાણિયો
બ) વણજારો
ક) ડાઘિયો
(૧૫) ડાઘાસર સરોવર ઉત્તર ગુજરાતમાં કોની પાસે આવેલું છે?
અ) પાલનપુર
બ) વડોદરા
ક) રાધનપુર
