wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

21 Days Practice Project | Round 5 | Quiz 2

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.
આપણામાં કઈ વ્યક્તિગત કસર ના રહેવી જોઈએ ?
a)
જિદ્દ ના કરવી
b)
ક્રોધ કે ગુસ્સો ના કરવો
c)
મનધાર્યું ના કરવું
d)
આપેલ તમામ
2.
મોબાઈલનો ઉપયોગ ફક્ત _____માટે જ થવો જોઈએ.
a)
ગેમ રમવા
b)
ચેટિંગ કરવા
c)
ભણવા
d)
you -tube જોવા
3.
શ્રીજી મહારાજએ કેટલા વર્ષની વયે ગૃહત્યાગ કર્યો ?
a)
૧૧
b)
૧૩
c)
૧૮
d)
4.
જો આ સત્સંગમાં રહેવાનો ખપ હોય તો _____ ને પણ બાથ ભીડીને રહેવું પડશે.
a)
સત્સંગને
b)
થાંભલા
c)
મહારાજ
d)
મોટાપુરુષ
5.
_____ કસર એટલે નિયમ-ધર્મની કસર કહેવાય
a)
મનધાર્યું કરવું
b)
માતા-પિતાની સેવા ના કરવી
c)
ક્રોધ કરવો
d)
મૂવી કે સીરીયલ જોવી
6.
કોઈ કહે અને કરે એ ______ અને કહ્યા વિના કરી દે એ ______ .
a)
આજ્ઞાંકિત, ડાયો
b)
ડિપેન્ડેન્ટ, સેલ્ફ ડિપેન્ડેન્ટ
c)
સ્માર્ટ , ઓવર સ્માર્ટ
d)
સમજુ , અણસમજુ
7.
આપણે માતા-પિતાની કોઈપણ ૩ સેવા કરવી - આ કઈ બાબત (કેટેગરી)માં સેલ્ફ ડિપેન્ડેન્ટ થયા કહેવાય ?
a)
દૈનિક જીવનની
b)
આહનીક બાબતની
c)
કસરો ટાળવાની બાબત
d)
નિયમ-ધર્મ પાળવાની બાબત
8.
તેજી ને _______ અને ગધેડાને __________
a)
ઇનામ, લાકડી
b)
તાલી, ગલી
c)
ટકોર, ડફણાં
d)
લાફો, સોટી
9.
બજારનું ખાવા-પીવાથી મહારાજ _____ ના થાય
a)
દુઃખી
b)
રાજી
c)
કુરાજી
d)
નારાઝ
10.
સમયે મહારાજ અને મોટાપુરુષની રુચિનો ખ્યાલ આવી જાય એને શું કહેવાય ?
a)
PLમાં લાવવું
b)
KLમાં રાખવું
c)
IQમાં હોવું
d)
PQમાં હોવું
11.
નિયમધર્મની બાબતમાં સેલ્ફ ડિપેન્ડેન્ટ બનવા માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા ?
a)
પિક્ચરના ગીતો ન ગાવા - ન સાંભળવા
b)
મોબાઈલ-લેપટોપનો ભણવા પૂરતો ઉપયોગ કરવો
c)
બહાર ફરવા જવું
d)
૧ અને ૨ બંને
12.
રાજુ મહારાજ SBSના સભ્ય છે પણ તેમને ખોટું બોલવાની આદત છે. રાજુ મહારાજમાં કઈ બાબતમાં કસર કહેવાય ?
a)
વ્યક્તિગત કસર
b)
આજ્ઞા, નિયમ-ધર્મમાં કસર
c)
આહનીક કરવામાં કસર
d)
દૈનિક જીવન ક્રિયા / કાર્યમાં કસર
13.
આપણા જીવનમાં ખોટું બોલવાની કસર છે કારણ કે................. ?
a)
આપણે બીજા પર ડિપેન્ડેન્ટ છીએ
b)
આપણે ઇંડિપેંડેન્ટ છીએ
c)
આપણે સેલ્ફ ડિપેન્ડેન્ટ છીએ
d)
એ સભામાં એબસેન્ટ હતો
14.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ગમતા ગુણો કયા ?
a)
ચોખ્ખાઈ
b)
ચોકસાઈ
c)
દાસભાવ
d)
આપેલા તમામ
15.
આપણને ______ વાર ટકોર કરવાથી એ કાયમી સુધારો થઇ જાય તો એ Self Dependent?
a)
2
b)
3
c)
21
d)
1
16.
જે દિવસે સુવે અને રાત્રે રડીને પ્રકાશ આપે આ કોણ ? જેટલું રડે એટલો પ્રકાશ આપે.
a)
બલ્બ
b)
મીણબત્તી
c)
દીવો
d)
ફાનસ
17.
સહજ મહારાજ એમના મામાના ઘરે ગયા ત્યારે તેમના મામાએ તેમને બજારથી લાવેલી ice - cream આપી. સહજ મહારાજે ice-cream લેવી જોઈએ કે નહિ ?
a)
નાના મહારાજને પૂછીને લેવાય
b)
ના લેવાય
c)
એક ice Cream લેવાય
d)
બંને લેવાય
18.
મારો રંગ લીલો છે પણ હું પાંદડું નથી, હું તમારી નકલ કરી શકું છું પણ હું વાંદરો નથી. કહો હું કોણ છું ?
a)
પોપટ
b)
ચકલી
c)
મોર
d)
માછલી
19.
સંકલ્પ મહારાજે એમની ભણવાની વસ્તુઓ જાતે જગ્યા પર મૂકી. આથી સંકલ્પ મહારાજ કઈ બાબતમાં સેલ્ફ ડિપેન્ડેન્ટ થયા કહેવાય ?
a)
આહનીક કરવાની બાબતમાં
b)
કસરો ટાળવાની બાબતમાં
c)
દૈનિક જીવનના કર્યો કરવામાં
d)
આજ્ઞા પાળવામાં
20.
આજ વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું છે તો ગઈ કાલે કયો વાર ગયો ?
a)
રવિવાર
b)
મંગળવાર
c)
સોમવાર
d)
બુધવાર