Font size
S
M
L
XL
WorksheetsBal-sabha Quiz round - 4
Total questions: 11
Worksheet time: 2mins
Name
Class
Date
1.
મહારાજની આ લીલા કયા ગામમાં થઈ રહી છે.
a)
ગઢપુર
b)
કુંડળ
c)
વડતાલ
d)
જેતપુર
2.
આ લીલામાં કેટલા સંતો છે
a)
9
b)
6
c)
8
d)
10
3.
મહારાજ ક્યાં જઈ રહ્યા છે
a)
ભટવદર
b)
કુંડળ
c)
દાદાને પરણાવવા
d)
સવારી કાઢવા
4.
મહારાજ આચાર્ય સ્થાપન કયા દેશમાં કર્યું
a)
વડતાલ
b)
ભુજ
c)
ધોલેરા
d)
જુનાગઢ
5.
ચેષ્ટામાં મહારાજ કુલ કેટલી વાર ઘોડી પર બેસે છે
a)
2
b)
4
c)
5
d)
3
6.
મહારાજ ની આ લીલા કઈ જગ્યાએ થઈ હતી
a)
પીપલાણા
b)
લક્ષ્મીવાડી
c)
વડતાલ જ્ઞાનબાગ માં
d)
ગઢપુર શ્રીજી વાડીમાં
7.
ચેષ્ટા મહારાજ સૌ પ્રથમવાર થાળ કઇ જગ્યાએ જમે છે
a)
કુંડળ ધામ માં
b)
ગઢપુર અક્ષર ઓરડીમાં
c)
વડતાલ જ્ઞાનબાગ માં
d)
ગઢપુર દરબારગઢમાં
8.
બોટાદમાં મહારાજ કઈ જગ્યા પર બિરાજમાન હતા
a)
ઢોલિયા પર
b)
ગાડા પર
c)
સિંહાસન પર
d)
પાલખી પર
9.
મહારાજના આ ચરણમાં કેટલા ચિન્હ છે
a)
7
b)
8
c)
9
d)
10
10.
આ કયા રાજ્યનો ખજાનો છે
a)
ગુજરાત
b)
અમરપુર
c)
ધરમપુર
d)
રંગપુર
11.
ચેષ્ટામાં મહારાજ કુલ કેટલી વાર ઘોડી પર બેસે છે
a)
2
b)
4
c)
5
d)
3
Reset
