Worksheetsધોરણ 5 -પર્વત તારા/ mcq /નૌસીલ પટેલ
Total questions: 14
Worksheet time: 7mins
પક્ષીઓના રક્ષણ માટે ચબુતરા ઉપર શુ હોય છે?
છત
ઝાડ
માળો
સીડી
આપણે રહેવા માટે શું બનાવીએ છીએ?
માળો
હોડી
ઘર
ગુફા
પક્ષીઓને રહેવા માટેની એક સ્થળ "-શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
ગુફા
માળો
રાફડો
અન્ય
ચબુતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે?
સાપ માટે
પક્ષીઓ માટે
પ્રાણીઓ માટે
અન્ય
ચબૂતરામાં શુ નાખવામાં આવે છે?
બિસ્કિટ
દાણા
દૂધ
પાણી
નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી
ચબૂતરો
બકરી
નદી
નીસરણી
પર્વત તારા 'કાવ્યમાં રળિયાત શબ્દનો અર્થ જણાવો
સુંદર
સરોવર
પહાડ
કુદરતી
'તણખલું 'શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે
તમરા
હંકાર
તરણાં
અન્ય
નીચે આપેલ શબ્દ પૈકી કયો શબ્દ જુદો પડે છે
અવાજ
નદી
સરોવર
તળાવ
"પર્વત તારા "કાવ્યના કવિ કોણ છે
અખો
સુરેશ દલાલ
પ્રેમાનંદ
મીરાબાઈ
"પર્વત તારા"કાવ્યમાં વૃક્ષો કોની વાત કરે છે
પર્વત
ઈશ્વરની
પાંદડાની
માળાની
કવિ સરોવરને ઈશ્વરના ક્યાં અંગ તરીકે ગણે છે
હૃદય
આંખ
માથું
હાથ
કવિએ "પર્વત તારા "કાવ્યમાં' જીવન 'માટે કયો શબ્દ પ્રાયોજયો છે
કાંઠો
હોડી
મહેનત
તળાવ
કવિ સુરેશ દલાલનો જન્મ કયાં થયો હતો
મુંબઈ
થાણે
સુરત
ભાવનગર
