NEW
Font size
WorksheetsMcq
Total questions: 10
Worksheet time: 7mins
ગુજરાતમાં ધંધાદારી મેળા કેટલાં ભરાય છે?
13
14
15
16
ગુજરાતના ક્યાં મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે?
વૌઠાનો મેળો
શામળાજીનો મેળો
તરણેતરનો મેળો
ભવનાથનો મેળો
ભવનાથનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે
રૂપેણ
સુવેર્ણરેખા
નરસિંહ તળાવ
મેશ્વો
શામળાજીનો મેળો બીજા ક્યાં નામે ઓળખાય છે?
કવાંટનો મેળો
પેજણિયું મેળો
રણઝણિયો મેળો
આદિવાસી મેળો
પલ્લીનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે?
અમદાવાદ
ગાંધીનગર
કચ્છ
ભાવનગર
ભવનાથનો મેળો એ ભવનાથ મહાદેવ મંદિરમાં મહાકુંભ નિમિત્તે દિગંબર બાવાઓ તેમજ સાધુ-સંતો ક્યાં કુંડમાં સ્નાન માટે આવે છે
સુવર્ણ કુંડ
મૃગીકુંડ
નરસિંહ કુંડ
દિગંબર કુંડ
ક્યો મેળો ઉંટની લે-વેચ માટે જાણીતો છે?
કાત્યોકનો મેળો (પાટણ)
વૌઠાનો મેળો (અમદાવાદ)
કવાંટનો મેળો (છોટાઉદેપુર)
ચિત્ર - વિચિત્રનો મેળો (સાબરકાંઠા)
કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ) ની શરૂઆત કયા વર્ષ થી થઈ હતી?
2005
2006
2007
2008
ક્યા જિલ્લામાં દર ૧૮ વર્ષે કુંભમેળો ભરાય છે?
ભરૂચ
અરવલ્લી
ખેડા
છોટાઉદેપુર
ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે?
ગાંધીનગર
બહુચરાજી
વડનગર
મોઢેરા
