wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Course - 408 Optional - Educational Research & Statistics

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ક્યો શૈક્ષણિક સંશોધનનો પ્રકાર નથી.

Which of the following is not a type of educational research.

a)

વ્યવહારિક

Applied research

b)

પ્રાયોગિક

Experimental

c)

મૂળગત

Basic research

d)

ક્રિયાત્મક

Action research

2.

ક્યા પ્રકારના સંશોધનમાં ‘જો’ અને ‘તો’ ઉત્કલ્પના રચવામાં આવે છે?

What kind of research involves the concept of ‘if’ and ‘then’?

a)

ક્રિયાત્મક

Applied research

b)

મૂળગત

Basic research

c)

ક્રિયાત્મક

Action research

d)

ઉપરના તમામ

All of the above

3.

નીચેનામાંથી ક્યું શૈક્ષણિક સંશોધનનું સ્વરૂપ નથી.

Which of the following is not a form of educational research.

a)

તત્વજ્ઞાન પર આધારિત હોય છે

Based on philosophy

b)

વિસ્તુત અને સૂક્ષ્મ બન્ને સ્તરે થઇ શકે છે

Can occur at both expanding and subtle levels

c)

ઉદ્દેશ્યપૂર્ણ બૌધિક પ્રક્રિયા છે.

Is a purposeful intellectual process.

d)

ઉપરના તમામ

All of the above

4.

પ્રમાણિત વિચલન કે પિયર્સન સહસંબંધાંક શોધવા મધ્યવર્તી સ્થિતિનું ક્યું માપ ઉપયોગમાં લેવાય છે.

Which measure of the intermediate position is used to find the standard deviation or Pearson correlation.

a)

મધ્યક

Mean

b)

મધ્યસ્થ

Median

c)

બહુલક

Polymer

d)

ભારિત મધ્યક

Weighted mean

5.

નીચેનામાંથી ક્યું પ્રસારમાનનું માપ છે?

Which of the following is a measure of dispersion ?

a)

વિસ્તાર

Range

b)

પાદસ્થ વિચલન

Quartile deviation

c)

પ્રમાણિત વિચલન

Standard deviation

d)

ઉપરના તમામ

All of the above

6.

નીચેની માહિતિનો વિસ્તાર જણાવો.

Find the value of range the information given below:

2,7,11,8,6,12

a)

12

b)

8

c)

10

d)

14

7.

સંપૂર્ણ ધન સહસબંધમાં r નું મૂલ્ય ‌‌‌ ‌-------- મળે છે.

The value of ‘r’ in absolute positive correlation is --------.

a)

0

b)

+1

c)

-1

d)

ઉપર માંથી કોઇ નહી Not All of the above

8.

નીચેનામાંથી ક્યો કકૂદતાનો પ્રકાર નથી.

Which of the following is not a type of kurtosis.

a)

ફૂટ કકૂદતા

Lepto Kurtosis

b)

મધ્યમસર કકૂદતા

Meso Kurtosis

c)

ચર્પટ કકૂદતા

Platy kurtosis

d)

ઉપરના તમામ

All of the above

9.

બધા જ અવલોકનોનો ઉપયોગ થાય તેવું પ્રસારનું માપ ક્યું છે

What is the dispersion measurement used for all observations?

a)

પ્રમાણિત વિચલન

Standard deviation

b)

ચતુર્થક વિચલન

Quartile deviation

c)

સરેરાશ વિચલન

Mean deviation

d)

ચલનાંક

Coefficient of Variation

10.

પ્રમાણિત વિચલન માપની રજૂઆત કોણા દ્વારા કરવામાં આવી છે.

Which statistician given the concept of standard diviation?

a)

કાર્લ પિયર્સન

Carl Pearson

b)

શેપર્ડ

Shepard

c)

સ્પીયરમેન

Spearman

d)

ફિશર

Fisher

11.

નીચેનામાંથી ક્યું સમધારણ વક્રરેખાનું લક્ષણ છે.

Which of the following is a characteristic of normal probability curve?

a)

મધ્યક,મધ્યસ્થ અને બહુલકના માપ સમાન હોય છે

mean, median and polymer are the same

b)

સમધારણ વક્રરેખા સમ્પૂર્ણ ઘંટાકાર હોય છે

Equilibrium curves are perfectly bell-shaped

c)

આલેખ સંમિત જોવા મળે છે

graph is found to converge

d)

સમધારણ વક્રની વિષમતા શૂન્ય હોતી નથી

normal curve skewness is not zero

12.

46 – 50 વર્ગનું મધ્યબિંદુ કેટલું છે?

What is the midpoint of 46 - 50 square?

a)

47.5

b)

48

c)

48.5

d)

ઉપરમાંથી કોઇ નહી Not all above

13.

નીચેનામાંથી ક્યું ક્રિયાત્મક સંશોધનનું સોપાન નથી.

Which of the following is not a step of action research?

a)

સમસ્યાના સંભવિત કારણો

Possible causes of the problem

b)

ઉત્કલ્પના

Hypothesis

c)

તારણ,પરિણામ,અનુકાર્ય

Conclusion, result, implicit

d)

પૂર્વ થયેલા સંશોધનની સમીક્ષા

Review of previous research

14.

નીચેનામાંથી ક્યું સાચું છે?

Which of the following is true?

a)

Z= 3(M) - 2(x baar)

b)

Z= 2(M) - 3((x baar) )

c)

Z= 3((x baar) ) - 2(M)

d)

ઉપરમાંથી કોઇ નહી None of the above

15.

ચલનાંક શોધવા કયા ક્યા માપનો ઉપયોગ કરવામાં આવે છે?

What measures are used to find the Coefficient of Variation ?

a)

મધ્યક

Mean

b)

પ્રમાણિત વિચલન

Standard deviation

c)

મધ્યક અને પ્રમાણિત વિચલન

Mean and standard deviation

d)

ઉપરમાંથી કોઇ નહી

None of the above