wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

LOCKDOWN TIME GK TEST

Total questions: 20

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ?

a)

1892

b)

1893

c)

1894

d)

1894

2.

પુષ્કર નામનું સરોવર કયાં આવેલું છે ?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

રાજસ્થાન

d)

અરૂણાચલ પ્રદેશ

3.

કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સુધારો

કરવામાં આવ્યો ?

a)

૧રમો

b)

૪રમો

c)

૩૨મો

d)

૪૪મો

4.

ગુજરાતમાં પંચાયતી રાજ કચારે શરૂ થયું ?

a)

૧લી એપ્રિલ, ૧૯૬૩

b)

૧લી મે, ૧૯૬૦

c)

૨૬મી જાન્યુ. ૧૯૬૧

d)

૧લી મે, ૧૯૬૩

5.

આયોજન પંચની રચના કયારે થઈ ?

a)

1-3-1949

b)

5-4-1950

c)

10-1-1948

d)

5-1-1950

6.

ચન્દ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે ?

a)

ગુલાબી

b)

સફેદ

c)

કાળુ

d)

નારંગી

7.

પ્રકાશવર્ષ એ શેનો એકમ છે?

a)

અંતર

b)

સમય

c)

પ્રકાશ તિવ્રતા

d)

આમા થી એક પણ નહી

8.

“સેતાનીક વર્સીસ' ના લેખક કોણ છે?

a)

સલમાન રશ્દી

b)

સચીન તડુલકર

c)

ખુશવંતસિંહ

d)

જાવેદ અખતર

9.

ભારતીય મિસાઈલ કાર્યક્રમના પિતા કૌને ગણવામાં આવે છે?

a)

કે. કસ્તુરીરંજન

b)

જગદીશચંન્દ્ર બોઝ

c)

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

d)

આમા થી એક પણ નહીં

10.

૮ માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે ?

a)

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન

b)

આંતરરાષ્ટ્રીય મહિલા દિન

c)

પર્યાવર્ણ દિવસ

d)

આમા થી એક પણ નહીં

11.

મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે ?

a)

કમિશ્નનર

b)

મેયર

c)

સચિવ

d)

ડિડિઓ

12.

કેટલામાં બંધારણીય સુધારા દ્વારા મતદાન અધિકારની વયમર્યાદા ૨૧ થી

ઘટાડીને ૧૮ કરવામાં આવી?

a)

૬૨

b)

૬૩

c)

૬૪

d)

૬૫

13.

ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે ?

a)

કચ્છ

b)

મહિસાગર

c)

પંચમહાલ

d)

બનાસકાંઠા

14.

ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ?

a)

પરમવીર ચક

b)

શહીદ રત્ન

c)

મહાવીર ચક્ર

d)

પદ્મશ્રી

15.

અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

a)

મધ્યપ્રદેશ

b)

અરૂણાચલ પ્રદેશ

c)

મહારાષ્ટ્ર

d)

રાજસ્થાન

16.

ટાઈગર વુડસ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

a)

ગોલ્ફ

b)

ક્રિક્રેટ

c)

ટેનિસ

d)

બેઝબોલ

17.

વિશ્વ ટપાલ દિવસ કયારે મનાવવામાં આવે છે ?

a)

૯, જુન

b)

૯, મે

c)

૯, સપ્ટેમ્બર

d)

૯, ઓક્ટોબર

18.

ભારતીય બંધારણની કઇ કલમમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને ફરજીયાત

અને મુક્ત શિક્ષણની કલ્પના કરવામાં આવી છે ?

a)

કલમ ૧૫

b)

કલમ ૧૯

c)

કલમ ૧૮

d)

કલમ ૧૬

19.

વરાળ એજીનના શોધક કોણ હતા?

a)

જેમ્સ વોટ

b)

રૂડોલ્ફ ડિઝલ

c)

એડિસન

d)

અમા થી એક પણ નહીં

20.

ભારતે સૌ પ્રથમ અણુધડાકો ક્યાં સ્થળે કર્યો હતો?

a)

પોખરણ

b)

શ્રી હરિકોટા

c)

કુરૂક્ષેત્ર

d)

થુમ્બા