wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kanani 2

Total questions: 20

Worksheet time: 3mins

Name
Class
Date
1.

RTE ક્યારે અમલ માં આવ્યો?

a)

2002

b)

2009

c)

2003

d)

2008

2.

RTE અધિનિયમ ગુજરાત રાજ્યમાં ક્યારથી અમલી બન્યો છે?

a)

1 એપ્રિલ 2009

b)

1 એપ્રિલ 2005

c)

1 એપ્રિલ 2004

d)

1 એપ્રિલ 2010

3.

મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ ભારતના બંધારણમાં કયા સુધારા દ્વારા અમલમાં આવ્યો?

a)

૭૨

b)

૮૬

c)

૪૪

d)

૨૧

4.

જીસીઆરટી નુ મુખ્ય મથક ક્યાં આવેલું છે?

a)

પાલનપુર

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

ગાંધીનગર

5.

Gcert બીજા કયા નામે ઓળખાય છે?

a)

વિદ્યાદીપ

b)

વિદ્યાભવન

c)

શાળાપત્ર

d)

વિદ્યા મથક

6.

જીસીઈઆરટી ના વડા કોણ હોય છે?

a)

મુખ્યમંત્રીશ્રી

b)

નિયામકશ્રી

c)

રાજ્યના શિક્ષણ મંત્રી

d)

શિક્ષણ સચિવ શ્રી

7.

મધ્યાન ભોજન યોજનાનો આરંભ કયારે થયો હતો?

a)

1984

b)

1994

c)

2004

d)

1992

8.

ગુજરાતમાં મધ્યાન ભોજન યોજનાનો શુભારંભ કરવાનો શ્રેય કયા મુખ્યમંત્રી ને જાય છે?

a)

શ્રી માધવસિંહ સોલંકી

b)

શ્રી નરેન્દ્ર મોદી

c)

શ્રી ચીમનભાઈ પટેલ

d)

શ્રી કેશુભાઈ પટેલ

9.

મધ્યાન ભોજન યોજના સૌપ્રથમ ભારતમાં કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી?

a)

બિહાર

b)

ગુજરાત

c)

, ઉત્તરાખંડ

d)

રાજસ્થાન

10.

સર્વ શિક્ષા અભિયાન મિશન નો આરંભ કયારે થયો હતો?

a)

1991 92

b)

1985 1986

c)

2001 2002

d)

1994 1995

11.

મોમાં આંગળા નાખી ને બોલાવવું રૂઢિપ્રયોગ નો અર્થ?

a)

પરાણે બોલવું

b)

બળજબરીથી બોલવું

c)

વાતો માં આવવું

d)

પરાણે બોલાવવું

12.

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે.... પંક્તિ ના કવિ કોણ છે?

a)

દુલાભાયા કાગ

b)

ઝવેરચંદ મેઘાણી

c)

નરસિંહ મહેતા

d)

કવિ દલપતરામ

13.

રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે?

a)

ઝવેરચંદ મેઘાણી

b)

મહાત્મા ગાંધી

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

લોકોએ

14.

જ્યોતિગ્રામ યોજનાનો સંબંધ જેની સાથે છે?

a)

શિક્ષણ

b)

ગ્રામીણ વિકાસ

c)

ગ્રામીણ વીજળી

d)

ગ્રામીણ જળ સુવીધા

15.

SWAGAT એ શું છે?

a)

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા

b)

કોમ્પ્યુટર ની પરીક્ષા

c)

મુખ્યમંત્રી સાથે સીધી વાર્તા લાપ

d)

મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

16.

આંગણવાડીમાં ઉછરતા ગરીબ ભૂલકાઓ ના પોષણની જવાબદારી મા સમાજને ભાગીદાર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે અમલમાં મૂકેલી યોજના કઇ છે?

a)

અન્નદાન

b)

રોટલો

c)

ભોજનાલય

d)

તિથી ભોજન

17.

વિકલાંગોને એસટી બસ પાસ માટે ની યોજના એટલે?

a)

વયવંદના યોજના

b)

સંકટ મોચન યોજના

c)

ઉમ્મીદ યોજના

d)

મહર્ષિ અષ્ટાવક્ર યોજના

18.

ગઇકાલના અગાઉનો દિવસ શુક્રવાર હતો તો આવતીકાલ પછીનો દિવસ કેવો હશે?

a)

સોમવાર

b)

રવિવાર

c)

બુધવાર

d)

મંગળવાર

19.

જો બંને બાજુથી ગણતા સુરેશનો પ્રમાણ 22મો છે તો હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?

a)

44

b)

43

c)

45

d)

41

20.

1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

a)

12

b)

18

c)

16

d)

17