wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SAU.UNI.B.ED. CC-3 CHAPTER-3,4

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલા ટકા હતો?

a)

54.16

b)

65.46

c)

73.46

d)

64.46

2.

ભારતનાં કયા રાજયમાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ સૌથી ઓછું છે?

a)

મહારાષ્ટ્ર

b)

મિઝોરમ

c)

મધ્યપ્રદેશ

d)

ઉત્તપ્રદેશ

3.

નરેન્દ્રભાઇ મોદીએ સ્ત્રી કેળવણી વિશે શેના પર ભાર મૂક્યો છે?

a)

કન્યા બચાવો - કન્યા ભણાવો

b)

કન્યા કેળવણી રથયાત્રા

c)

કન્યા કેળવણી નિધિ યોજના

d)

વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના

4.

ઈ.સ. 1926માં પાદરીઓ દ્વારા કેટલી કન્યાશાળા શરૂ કરવામાં આવી?

a)

3

b)

4

c)

5

d)

6

5.

સૌપ્રથમ કન્યાશાળા ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવી?

a)

ઈ.સ. 1877 મુંબઈ

b)

ઈ.સ. 1826 કલકત્તા

c)

ઈ.સ. 1824 મુંબઈ

d)

ઈ.સ. 1857 ચેન્નઈ

6.

હન્ટર પંચ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

આંતરરાષ્ટ્રીય શિક્ષણ પંચ

b)

મુદલિયાર પંચ

c)

રાષ્ટ્રીય શિક્ષણ પંચ

d)

યુનિવર્સિટી શિક્ષણ પંચ

7.

ઈ.સ.1958-'59 માં નેશનલ કમિટી ઓન વિમેન્સ એજ્યુકેશનના અધ્યક્ષ કોણ હતાં?

a)

હંસા મહેતા

b)

દુર્ગાબાઈ દેશમુખ

c)

જ્યોતિબા ફુલે

d)

ઈશ્વરચંદ વિદ્યાસાગર

8.

ઈ.સ.1891 માં બેરિસ્ટરની પદવી ગાંધીજીએ ક્યાં પ્રાપ્ત કરી?

a)

દક્ષિણ આફ્રિકા

b)

સાઉથ આફ્રિકા

c)

ઇંગ્લેન્ડ

d)

અમેરિકા

9.

"અન ટુ ધોસ લાસ્ટ" પુસ્તકના લેખકનું નામ જણાવો.

a)

હર્મન કેલનબેક

b)

મી. પોલાર્ડ

c)

કાર્લ હીથ

d)

જોન રસ્કિન

10.

ગાંધીજીના સત્યાગ્રહની કર્મભૂમિ કયા આશ્રમ બની રહ્યા?

a)

ટોલ્સટોય અને ફિનિક્સ

b)

ફિનિક્સ અને કોચરબ

c)

ટોલ્સટોય અને સાબરમતી

d)

સાબરમતી અને કોચરબ

11.

'નઈ તાલીમ' ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

બુનિયાદી શિક્ષણ

b)

બેઝિક એજ્યુકેશન

c)

જીવન શિક્ષણ

d)

આપેલ તમામ

12.

ગાંધીજીના જીવનનું પરમસુત્ર કયુ હતું?

a)

'જન સેવા એજ પ્રભુ સેવા'

b)

अहिंसा परमो धर्म:

c)

सा विद्या या विमुक्तये

d)

કન્યા બચાવ - કન્યા ભણાવ

13.

ગાંધીજીના મતે સત્ય અને અહિંસા કેવા છે?

a)

પરસ્પરાવલંબી

b)

સ્વાવલંબી

c)

પરાવલંબી

d)

પરસ્વાવલંબી

14.

શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના સર્વાંગીણ વિકાસ માટેનું શ્રેષ્ઠ સાધન છે. આવું કોણે કહ્યું છે?

a)

એમ.એસ.પટેલ

b)

મહાદેવભાઇ દેસાઇ

c)

ગાંધીજી

d)

અરવિંદ ઘોષ

15.

વ્યક્તિગત જીવન અને સામાજિક જીવનની આધારશિલા કઈ છે?

a)

અહિંસા

b)

નાગરિકતા

c)

સ્વાવલંબન

d)

સહકારી સમાજ