wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Unit 1-Elements of Electrification

Total questions: 12

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ENROLLMENT NUMBER

4 lines
2.

NAME OF STUDENT

4 lines
3.

Which material is used for wiring continuous bus bar? વાયરીંગમાં બસ બાર માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે?

a)

Aluminium એલ્યુમિનીયમ

b)

Copper તાંબુ

c)

Both (A) and (B) A અને B બન્ને

d)

None of these આપેલા કોઈ પણ નહિ

4.

What is the maximum number of lighting points that can be connected in a sub-circuit?

સબસર્કિટમાં મહત્તમ કેટલા લાઇટિંગ પોઇન્ટ જોડી શકાય છે?

a)

8

b)

10

c)

12

d)

5

5.

A stair case point is operated with:

સીડી ના લાઈટ પોઇન્ટ કઈ રીતે સંચાલિત થાય છે?

a)

Two two-way switches બે ટુ-વે સ્વીચથી

b)

Two one-way switches બે વન-વે સ્વીચથી

c)

Two intermediate switches બે ઇન્ટરમીડીએટ સ્વીચથી

d)

None of these આપેલ એક પણ નહિ

6.

According to NE code, the color code for the neutral is:

NE કોડ મુજબ, ન્યુટ્રલ માટેનો કલર કોડ શું છે?

a)

RED લાલ

b)

BLACK કાળો

c)

GREEN લીલો

d)

YELLOW પીળો

7.

During continuity test in an installation, the megger indicated reading is:

ઇન્સ્ટોલેશનમાં કન્ટીન્યુઅસ ટેસ્ટ દરમિયાન, મેગરમાં સૂચવેલ વાંચન શું હશે ?

a)

0 Mega ohm ૦ મેગાઓહ્મ

b)

1 Mega ohm 1 મેગાઓહ્મ

c)

500 Mega ohm 500 મેગાઓહ્મ

d)

Infinity Mega ohm અનંત મેગાઓહ્મ

8.

Power sub-circuit have maximum load up to

પાવર સબ-સર્કિટ માં મહત્તમ લોડ કેટલો હોય છે?

a)

800 WATT

b)

1000 WATT

c)

2000 WATT

d)

3000 WATT

9.

The metal conduits can be protected against corrosion by:

ધાતુની પાઈપોને કાટ સામે કઈ રીતે સુરક્ષિત કરી શકાય છે?

a)

Galvanizing ગેલ્વેનાઇઝિંગ દ્વારા

b)

Applying varnish વાર્નિશ કરીને

c)

Applying oil તેલ લગાવવું

d)

Wrapping adhesive tape એડહેસિવ ટેપ લપેટીને

10.

As per BIS the measured insulation resistance of any wiring installation should not be less than:

BIS મુજબ કોઈપણ વાયરિંગ ઇન્સ્ટોલેશનનું માપેલ ઇન્સ્યુલેશન અવરોધ શેના કરતા ઓછું હોવું જોઈએ નહીં?

a)

100 Ω

b)

1000 Ω

c)

100 KΩ

d)

1000 KΩ

11.

Raising main type distribution system is suitable for which type of multi-storied buildings?

રાઈઝીંગ મેઈન પ્રકારની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ કયા પ્રકારની બહુમાળી ઇમારતો માટે યોગ્ય છે?

a)

Workshop buildings વર્કશોપ ઇમારતો

b)

Substation buildings સબસ્ટેશન ઇમારતો

c)

Residential flats રહેણાંક ફ્લેટ્સ

d)

Shopping complex buildings શોપિંગ કોમ્પ્લેક્ષ્ ઇમારતો

12.

Which type of wiring is suitable for multi-storied building ?કયા પ્રકારનાં વાયરિંગ બહુમાળી મકાન માટે યોગ્ય છે?

a)

Tree system ટ્રી સિસ્ટમ

b)

Ring main system રીંગ મેઈન સિસ્ટમ

c)

Distribution board system ડીસ્ટ્રીબ્યુસન બોર્ડ સિસ્ટમ

d)

Ring main and distribution board system રીંગ મેઈન અને ડીસ્ટ્રીબ્યુસન બોર્ડ સિસ્ટમ