NEW
Font size
Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ 5
Total questions: 10
Worksheet time: 3mins
જિલ્લા વહીવટી અધિકારી ની નીમણુક કોણ કરશે ?
પ્રાથમિક શિક્ષણ બોર્ડ
જિલ્લા સ્કૂલ બોર્ડ
રાજ્ય સરકાર
ઉપર પૈકી કોઈ નહિ
ગુજરાત શૈક્ષણિક કાયદા સુધારા અધિનિયમ 2010 અનવેય પ્રકરણ 5 ની કઈ કલમ બદલવા માં આવી છે ?
21
22
23
24
રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિના ના સચિવ કોણ રહેશે ??
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
પ્રાથમિક શિક્ષણ નિયામક
પ્રાથમિક શિક્ષણ નાયબ નિયામક
રાજ્ય શિક્ષણ સચિવ
જિલ્લા ના પ્રાથમિક શાળા ના શિક્ષકો ની ભરતી અધિનિયમ ની કઈ કલમ અનવે કરવા માં આવશે...?
20
21
23
22
અધિકૃત નગર પાલિકા ના શિક્ષકો નો પગાર શા માથી કરવામાં આવશે ?
પ્રાથમિક શિક્ષણ ફંડ માંથી
નગર પાલિકા ની આવક માંથી
રાજ્ય સરકાર ના નાણાં વિભાગ માંથી
તમામ
કઈ કલમ અમુક અધિકૃત નગર પાલિકા માં વહીવટી અધિકારી નીમવાનું સૂચન કરે છે ??
21
22
23
24
રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ ના અધ્યક્ષ કોણ હોય છે ?
સચિવ
પ્રાથમિક શિક્ષણ નિયામક
પ્રાથમિક શિક્ષણ નાયબ નિયામક
GCERT નિયામક
વર્તમાન માં રાજ્ય સ્ટાફ પસંદગી સમિતિ ના અધ્યક્ષ છે ?
ભુપેન્દ્રસિંહ ચુડાસમા
એમ આઇ.જોશી
વિનોદ રાવ
ટી.એસ.જોશી
વહીવટી અધિકારી કઈ કલમ ની સત્તા ના આધારે સ્કૂલ બોર્ડ ના સ્ટાફ ની બઢતી અથવા બદલી કરી શકે?
કલમ 21
કલમ 23
કલમ 24
કલમ 22
નીચે આપેલ કલમ અને પ્રકરણ ની કઈ જોડ ખોટી છે ?
પ્રકરણ 2 , 10 કલમ
પ્રકરણ 3 ,, 8 કલમ
પ્રકરણ 4 ,, 1 કલમ
પ્રકરણ 5,, 4 કલમ
