wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

FACTORS AFFECTING PRICING

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

HOW MANY FACTORS AFFECT PRICING?

કિંમત નિર્ધારણને અસર કરતા કેટલા પ્રકારના પરિબળો છે?

a)

4

b)

3

c)

2

d)

1

2.

Those factors which are inside the company which affect pricing are _______ factor

કંપનીની અંદર રહેલા કીમત નિર્ધારણને અસર કરતા પરિબળો ને _______ પરિબળો કહેવાય.

a)

External બાહ્ય

b)

Internal આંતરિક

c)

Normal સામાન્ય

d)

None કોઈ નહિ

3.

Which factors affect pricing are not controllable?

કીમત નિર્ધારણને અસર કરતા ક્યાં પરિબળો નિયંત્રણમાં હોતા નથી?

a)

Internal આંતરિક

b)

Normal સામાન્ય

c)

External બાહ્ય

d)

None કોઈ નહિ

4.

Which one is an internal factor affecting pricing?

કીમત નિર્ધારણને અસર કરતા આંતરિક પરીબળ કયો છે?

a)

Competition હરીફાઈ

b)

Price of raw material કાચા માલની કિંમત

c)

Stages of Product life cycle પેદાશ જીવનચક્ર ના તબક્કા

d)

Government rules and regulations સરકારી નીતિ નિયમો

5.

Which one is an example of external factors affecting pricing?

નીચેનામાંથી કીમત નિર્ધારણને અસર કરતા બાહ્ય પરિબળનું ઉદાહરણ કયું છે?

a)

Top level management ઉચ્ચ સંચાલન

b)

Competition હરીફાઈ

c)

Objectives of company કંપનીના હેતુ ઉદ્દેશ્ય

d)

Product quality પેદાશની ગુણવત્તા

6.

If product quality is high than price will also be _____.

જો પેદાશની ગુણવત્તા વધુ સારી હોય તો તેની કીમત _____ હોય છે.

a)

High વધુ

b)

Low ઓછી

c)

No high no low કીમત ન વધુ ના ઓછી

7.

To increase market share price should be kept ______.

બજાર હિસ્સામાં વધારો કરવા માટે કિંમત ______ હોવી જોઈએ.

a)

High વધુ

b)

Low ઓછી

c)

No high no low ના વધુ ના ઓછી

8.

If customer are high price sensitive than changes in price will affect their choice.

જો ગ્રાહક વધુ પ્રાઈઝ સેન્સેટીવ હોય તો કિંમતમાં થતા ફેરફારથી તેમની પસંદગી પર અસર થાય છે.

a)

True સાચું

b)

False ખોટું

9.

In an open economy, competition is very high so prices charged should be ________.

ખુલ્લા અર્થતંત્રમાં હરીફાઈ બહુ વધારે હોય છે, તો કિંમત _____ લગાવવી જોઈએ.

a)

Low ઓછી

b)

High વધુ

c)

Very High બહુ વધુ

d)

None કોઈ નહિ

10.

During certain time interval sales of certain kind of products increases due to __________.

અમુક ખાસ પેદાશ અમુક સમયમાં વધુ વેચાણ ધરાવે છે તેનું કારણ _____ છે.

a)

Price of raw material કાચા માલ સમાનની કીમત

b)

Government rules and regulations સરકારી નીતિ નિયમો

c)

Market share બજાર હિસ્સો

d)

Seasonal Conditions મોસમી પરિસ્થિતિ