NEW
Font size
Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947,, પ્રકરણ 9
Total questions: 10
Worksheet time: 3mins
"અધિકૃત નગર પાલિકા કસુર કરે તે બાબત"
કલમ નંબર ???
52
53
54
55
કલમ 48 મુજબ નિમાયેલા અધિકારીઓ કોના નોકરો ગણાશે ??
જિલ્લા સ્કૂલ બોર્ડના
અધિકૃત નગર પાલિકા ના
રાજ્ય સરકાર ના
ઉપરના તમામ
રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા અધિકારીઓ સ્કૂલ બોર્ડ ની બેઠક માં નીચેના પૈકી કયું કાર્ય કરી શકશે નહિ ??
ચર્ચા કરી શકશે
મત આપી શકશે
માર્ગદર્શન આપી શકશે
હાજર રહી શકશે
કઈ કલમ અનવે નિયામક વહીવટી અધિકારી પાસે થી પત્રકો મંગાવી શક્શે,હિસાબ માંગી શક્શે અને રિપોર્ટ મંગાવી શક્શે ?
51
50
49
48
સ્કૂલ બોર્ડ નું કોઈ કામ અધિનિયમ માં આપેલી સત્તા ની બહાર નું હોય અથવા કાયદા વિરૂદ્ધ હોય તો તેને રોકવા ની સત્તા કલમ 51 માં કોને આપેલી છે
સચિવ
શિક્ષણ મંત્રી
સ્કૂલ બોર્ડ ના અધ્યક્ષ
નિયામક
કઈ કલમ અનવે જિલ્લા ની હદ માં ફેરફાર થાય તો જિલ્લા સ્કુલ બોર્ડ વિસર્જન કરવા માં આવશે ??
કલમ 55
કલમ 56
કલમ 52
કલમ 57
યોજના તૈયાર કરવામાં કસુર ઠરેલી નગરપાલિકા માં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ અધિકારી નો ખર્ચ કોણ ઉઠાવશે ?
નગર પાલિકા
રાજ્ય સરકાર
ઉપર પૈકી કોઈ નહિ
બંને સાથે મળીને
પ્રકરણ 9 નું નામ શું છે ?
પ્રથમીક શિક્ષણ બોર્ડ
વહીવટી તંત્ર
નિયંત્રણ
પ્રકીર્ણ
સ્કૂલ બોર્ડ નું ઓડિટ કઈ કલમ અનવે કરવામાં આવશે ??
47
47 ક
48
46 ક
પ્રકરણ ને કલમો ની કઈ જોડ ખોટી છે ?
પ્રકરણ 5,કલમ 20 થી 24
પ્રકરણ 7 કલમ 40 થી 40ઝ
પ્રકરણ 8 ,41 થી 47 k
પ્રકરણ 9, કલમ 48 થી 57
