wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE Act 2009

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ 2009 ભારત ના રાજપત્ર માં ક્યારે પ્રસિદ્ધ થયો?

a)

21 મી ઓગસ્ટ 2009

b)

27 મી ઓગષ્ટ 2009

c)

26 મી ઓગષ્ટ 2009

d)

20 મી ઓગષ્ટ 2009

2.

RTE 2009 માં કુલ કેટલા પ્રકરણો નો સમાવેશ કરવામાં આવેલ છે?

a)

6

b)

7

c)

8

d)

9

3.

બાળકોના હકના રક્ષણ માટે નો રાજ્ય આયોગ અધિનિયમ 2005ની કઈ કલમ હેઠળ રચવામાં આવ્યો?

a)

1

b)

2

c)

3

d)

4

4.

જો કોઈ શાળા કે વ્યક્તિ બાળક ને શાળા માં દાખલ કરતી વખતે માથાદીઠ ફી વસુલે તો તેને ઉલ્લંઘન બદલ માથાદીઠ ફી ના કેટલા ગણા સુધી દંડ થઈ શકે?

a)

10

b)

15

c)

20

d)

25

5.

અનુસૂચિ સુધારવા ની સત્તા કોની જોડે છે?

a)

કેન્દ્ર સરકાર

b)

રાજ્ય સરકાર

c)

શિક્ષણ સચિવ

d)

રાષ્ટ્રપતિ

6.

RTE ની કઈ કલમના અનુસંધાને શાળા વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવામાં આવે છે?

a)

19

b)

20

c)

21

d)

22

7.

RTE ની કઈ કલમ હેઠળ શિક્ષકોના ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ ફરમાવામાં આવેલ છે?

a)

26

b)

27

c)

28

d)

29

8.

બાળક ના હક ને લગતી કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ મળ્યા પછી સ્થાનિક સત્તાતંત્ર પક્ષકારો ને સાંભળ્યા પછી કેટલા સમય ની અંદર તે બાબતે નિર્ણય લેશે?

a)

15 દિવસ

b)

1 મહિનો

c)

2 મહિના

d)

3 મહિના

9.

પોતાના બાળક અથવા પાલ્ય ને નજીક ની શાળામાં પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ અપાવવા ની માતા પિતા અથવા વાલી ની ફરજ કઈ કલમ અંતર્ગત છે?

a)

9

b)

10

c)

11

d)

20

10.

કોઈ વ્યક્તિ શાળા ની માન્યતા પાછી ખેંચી લીધા પછી પણ શાળા ચાલુ રાખે તો તેને ઉલ્લંઘન બદલ કેટલા રૂપિયા સુધી નો દંડ થઈ શકે?

a)

25 હજાર

b)

60 હજાર

c)

1 લાખ

d)

1.5 લાખ

11.

RTE ની કઈ કલમ ના અનુસંધાને શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવામાં આવે છે?

a)

19

b)

20

c)

21

d)

22

12.

કલમ 24 ની કઈ પેટા કલમ હેઠળ શિક્ષકોએ બજાવવાની ફરજો સમાવિષ્ટ છે?

a)

પેટા કલમ (1) ના ખંડ (ગ )

b)

પેટા કલમ (1) ના ખંડ (છ )

c)

પેટા કલમ (1)ના ખંડ (ઘ )

d)

પેટા કલમ (1) ના ખંડ (ચ )

13.

રાષ્ટીય સલાહકાર પરિષદ ના સભ્યો ની નિમણૂક માટે ની શરતો અને ચુકવવાપાત્ર ભથ્થા કઈ કલમ હેઠળ સમાવિષ્ટ છે?

a)

કલમ 32 ની પેટા કલમ (3)

b)

કલમ 34 ની પેટા કલમ (3)

c)

કલમ 33 ની પેટા કલમ (3)

d)

કલમ 31 ની પેટા કલમ (3)

14.

શૈક્ષણિક સત્તાતંત્ર ની મદદથી રાષ્ટ્રીય અભ્યાસક્રમ નું માળખું કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ કરી વિકસાવવામાં આવે છે?

a)

કલમ 29

b)

કલમ 30

c)

કલમ 31

d)

કલમ 32

15.

RTE મુજબ શાળા મકાન ના ધોરણો માં કઈ બાબત સમાવિષ્ટ નથી?

a)

અવરોધ મુક્ત પ્રવેશ

b)

કન્યા કુમાર માટે અલગ ટોઇલેટ

c)

ક્રીડાંગણ

d)

બગીચો