NEW
Font size
WorksheetsB7
Total questions: 20
Worksheet time: 10mins
રાણકીવાવ નું બાંધકામ કોને કરાવડાવ્યું હતું?
સિદ્ધરાજ જયસિંહ
મીનળદેવી
ઉદયમતી
ભીમદેવ સોલંકી
ગુજરાતનો દરીયાકીનારો કેટલા કિલોમીટર લાંબો છે?
૧૬૦૦
૧૭૦૦
૨૦૦૦
૧૬૦૦૦
કયા મુઘલ બાદશાહ એ અમદાવાદને ધૂળિયું શહેર ગણાવ્યું?
અકબરે
શાહજહાંએ
જહાંગીરે
હુમાયુએ
જાય જાય ગરવી ગુજરાત, દીધે અરુણ પ્રભાત.......આ પંક્તિ કયા કવિ ણી છે?
કવિ ઝવેરચંદ મેઘાણી
કવિ દલપતરામ
કવિ દયારામ
કવિ નર્મદ
અર્વાચીન યુગનો કુકડો કોનું ઉપનામ હતું?
દયારામ
મેઘાણી
અખો
દલપતરામ
ભારત ના રાષ્ટ્રીય ગાનની રચના કોને કરી?
વિનોબા ભાવે
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચતોપધ્યાય
મેડમ કામાં
ભારતમાં રેલ્વેણી શરૂઆત ક્યારે થઇ?
૧૬ એપ્રિલ, ૧૮૫૩
૧૬ એપ્રિલ, ૧૯૫૩
૧૫ એપ્રિલ, ૧૮૫૩
૧૫ એપ્રિલ, ૧૯૫૩
ખરડો કાયદો ક્યારે બને?
વડાપ્રધાન સહી કરે ત્યારે
રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે
ગૃહમંત્રી સહી કરે ત્યારે
એક પણ નહિ
સૌપ્રથમ અવકાશમાં જનાર માનવી?
નીલાઆર્મ સ્ટ્રોંગ
રાકેશ શર્મા
યુરીગાગરીન
એક પણ નહિ
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
કેશુભાઈ પટેલ
શંકરસિંહ વાઘેલા
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?
જવાહરલાલ નેહરુ
ઝાકીર હુસેન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
એક પણ નહિ
ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કેટલા સિંહ છે?
૫
૬
૭
૪
તબલાની શોધ કોને કરી?
તાનસેન
કાલિદાસ
અમીર ખુશરો
એક પણ નહિ
ભારતમાં સૌપ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો?
અકબર
હુમાયુ
ઓરન્ગ્ઝેબ
બાબર
ગુજરાતમાં કયા સ્થળે રોપ-વે છે?
અંબાજી
સાપુતારા
ગીરનાર
બધે જ
અંધારિયા ગ્રહ તરીકે કયો ગ્રહ ઓળખાય છે?
નેપ્ચ્યુન
બુધ
યુરેનસ
પ્લુટો
કુતુબમિનારનું બાંધકામ કોને પૂર્ણ કરાવ્યું ?
કુત્બુદીન એબક
શાહજહાં
જહાંગીર
ઈલ્તુંમીશ
ભારતની પ્રથમ મહિલા I.P.S. ઓફિસર ?
પી.ટી.ઉષા
કિરણ બેદી
બચેન્દ્રી પલ
અરુનામાં સિંહા
ભારતમાં રોકેટ ક્યારે લોન્ચ કરવામાં આવે છે?
અમદાવાદ
પુને
ચેન્નાઈ
શ્રી હરિકોટા
ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
ગુજરાત
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
