wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ગુજરાતના રાજ્યપાલ નું નામ શું છે?

a)

આચાર્ય દેવ વ્રત

b)

આનંદીબેન પટેલ

c)

રમણલાલ વોરા

d)

નીતીનભાઇ પટેલ

2.

ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે?

a)

183

b)

185

c)

182

d)

184

3.

આપણા દેશના રાષ્ટ્રપિતા નું નામ શું છે?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

જવાહરલાલ નેહરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

મહાત્મા ગાંધીજી

4.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નું નામ શું છે?

a)

વિજયભાઈ રૂપાણી

b)

નીતીનભાઇ પટેલ

c)

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

d)

પ્રદિપસિંહ જાડેજા

5.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે?

a)

રાજેન્દ્રભાઈ ત્રિવેદી

b)

પુરુષોત્તમ રૂપાલા

c)

પરબતભાઈ પટેલ

d)

આર.સી.ફળદુ

6.

આપણા દેશના રાષ્ટ્રપતિ નું નામ શું છે?

a)

પ્રણવ મુખર્જી

b)

આનંદીબેન પટેલ

c)

રામનાથ કોવિન્દ

d)

રાજનાથ સિંહ

7.

આપણા દેશના નાણામંત્રી નું નામ શું છે?

a)

પ્રણવ મુખર્જી

b)

અશોક ઠાકુર

c)

નિર્મલા સીતારમણ

d)

ધર્મેન્દ્ર પ્રધાન

8.

આપણા દેશના ગૃહ મંત્રી નું નામ શું છે?

a)

રાજનાથ સિંહ

b)

અમિત શાહ

c)

રાહુલ ગાંધી

d)

સુબ્રમણ્યમ સ્વામી

9.

આપણા દેશના સંરક્ષણ મંત્રી કોણ છે?

a)

રાજનાથ સિંહ

b)

અમિત શાહ

c)

અર્જુન મુંડા

d)

ગિરિરાજ સિંહ

10.

આપણા દેશના શિક્ષણ પ્રધાન કોણ છે?

a)

અમિત શાહ

b)

સ્મૃતિ ઈરાની

c)

નરેન્દ્રસિંહ તોમર

d)

ધર્મેન્દ્ર પ્રધાન

11.

આપણા દેશના રેલવે મંત્રી નું નામ શું છે?

a)

ભૂપેન્દ્ર યાદવ

b)

અશ્વિની વૈષ્ણવ

c)

પુરુષોત્તમ રૂપાલા

d)

અનુરાગ ઠાકુર

12.

ગુજરાત લોકસભાની બેઠકો કેટલી છે?

a)

19

b)

26

c)

25

d)

24

13.

ગુજરાતની રાજ્ય સભા ની સીટો કેટલી છે?

a)

10

b)

12

c)

13

d)

11

14.

આપણા દેશ ની લોકસભા ની બેઠકો કેટલી છે

a)

540

b)

543

c)

545

d)

544

15.

બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય નું નામ શું છે?

a)

હરિભાઈ ચૌધરી

b)

પરબતભાઈ પટેલ

c)

ગોવિંદભાઈ પ્રજાપતિ

d)

નરોત્તમભાઈ પટેલ