wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

B6

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભારતમાં કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દેશ કયો છે?

a)

જાપાન

b)

અમેરિકા

c)

રશિયા

d)

ચીન

2.

ભારતમાં ઉપયોગમાં લેવાતા પાણીના કેટલા ટકા પાણી સિંચાઈમાં વપરાય છે?

a)

૩૦%

b)

૫૦%

c)

૮૪%

d)

૭૫%

3.

ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજ્ય માં છે?

a)

ગુજરાત

b)

તમિલનાડુ

c)

આંધ્રપ્રદેશ

d)

કર્ણાટક

4.

દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે?

a)

અનાજ

b)

સૂર્યશક્તિ

c)

વિધ્ધુતઊર્જા

d)

પાણી

5.

મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું?

a)

કુમારપાળ

b)

વીર ધવલ

c)

પીસલદેવ

d)

ભીમદેવ પહેલો

6.

રાજ્ય સભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણુક કરવામાં આવે છે?

a)

૧૦

b)

૧૫

c)

૧૨

d)

7.

મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?

a)

ફોઈ

b)

ભત્રીજી

c)

બહેન

d)

ભાણેજ

8.

કયો મહાસાગર સૌથી વિશાળ છે?

a)

હિન્દ મહાસાગર

b)

અરબ મહાસાગર

c)

પ્રશાંત મહાસાગર

d)

એટલાંટીક મહાસાગર

9.

૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર ભારત કુલ વસ્તી શું છે?

a)

૧૨૦ કરોડ

b)

૧૨૫ કરોડ

c)

૧૦૦ કરોડ

d)

૧૨૧ કરોડ

10.

કયું રાજ્ય ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું છે?

a)

ઉત્તર પ્રદેશ

b)

સિક્કિમ

c)

કેરલ

d)

મેઘાલય

11.

ભારતીય રાષ્ટ્રગીત કોને લખ્યું હતું?

a)

A. બકીમચંદ્ર ચેટર્જી

b)

B. રવીન્દ્રનાથ ટાગોર

c)

C. સ્વામી વિવેકાનંદ

d)

D. આમાંથી એક પણ નહિ

12.

ચોખા નું ઉત્પાદન સૌથી વધારે કયા રાજ્ય માં થાય છે?

a)

ત્રિપુરા

b)

મિઝોરમ

c)

મધ્યપ્રદેશ

d)

ગુજરાત

13.

ચંદ્ર ગ્રહણ વખતે ચંદ્ર પર શેનો પડછાયો દેખાય છે?

a)

સૂર્ય નો

b)

પૃથ્વી નો

c)

બુધ નો

d)

ગુરૂ નો

14.

વારાણસી શહેર કયા રંગની મીનાકારી માટે જાણીતું છે?

a)

લાલ

b)

લીલા

c)

કાળા

d)

ગુલાબી

15.

હોકી ના જાદુગર કોને ગણવામાં આવે છે?

a)

વિશ્વનાથન આનંદ

b)

ધ્યાનચંદ

c)

પરગટ સિંહ

d)

બલવીર સિંહ

16.

ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે?

a)

b)

c)

d)

17.

ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?

a)

ગુજરાત

b)

તમિલનાડુ

c)

મધ્ય પ્રદેશ

d)

રાજસ્થાન

18.

રેખાન્શ્વૃતો ની સંખ્યા કેટલી છે?

a)

૧૮૦

b)

૩૬૦

c)

૯૦

d)

૨૭૦

19.

વન ડે ક્રિકેટ માં સૌથી વધુ સદીનો રેકોર્ડ કોના નામે છે?

a)

રીકી પોન્ટિંગ

b)

જેક કાલીસ

c)

સચિન તેંદુલકર

d)

કોઈ પણ નહિ

20.

ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી કોણ હતા?

a)

હિતેન્દ્ર દેસાઈ

b)

માધવસિંહ સોલંકી

c)

ડૉ.જીવરાજ મેહતા

d)

બળવંતરાય મહેતા