NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 8
Total questions: 25
Worksheet time: 13mins
ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવતા ચુંબકની આસપાસ રચાતી ચોક્કસ ભાતને શું કહે છે?
ચુંબકીય સીમારેખા
ચુંબકીય બળ
ચુંબકીય ભાત
ચુંબકીય બળરેખા
હજારો હાથીઓની ભૂમિ તરીકે ક્યો દેશ ઓળખાય છે ?
બર્મા
લાઓસ
થાઇલેન્ડ
ઈન્ડોનેશિયા
ગામને પાદર ઘેટા - બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ .- શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
ગમાણ
તબેલો
ઝોકડું
ઝોડકુ
2 ઓકટોબર 2007 ના રોજ શનિવાર છે તો 2 ઓકટોબર 2008 ના રોજ કયો વાર હશે ?
રવિવાર
શનિવાર
સોમવાર
મંગળવાર
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?
વિનોબા ભાવે
દાદાભાઈ નવરોજી
ગાંધીજી
લોક માન્ય તિલક
Q.) જો ABODE માં સંજ્ઞા EDOBA હોય તો APEX માટેની સંજ્ઞા કઇ ?
XEPA
PEAX
APXA
PAEX
કાર્બોદિત પદાર્થ પર આયોડિનના દ્રાવણનું ટીપું નાખતા...
લાલ રંગ બને
ભૂરો રંગ બને
ઘેરાશ પડતો જાંબલી રંગ બને
રંગમાં ફેરફાર નથી
5 વિદ્યાર્થીઓ એક હરોળમાં બેઠા છે. મહેશ અને નરેશ સૌથી છેલ્લા બેઠા છે. ચિરાગ મહેશની તરત જ બાજુમાં બેઠો છે. ચિન્ટુ મહેશની ત્રણ કદમ દૂર છે. તો વિશાલનું સ્થાન જણાવો.
ત્રીજું
ચોથું
પહેલું
બીજું
ઍક ઘડિયાળ માં 9:30 થઇ છે તો કેટલાં અંશનો ખુણો રચાય?
102°
104°
105°
101°
અંગ્રેજી ABCDમાં જમણેથી 15મો અક્ષર કયો ?
M
K
O
L
ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીન - કઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું???
ઓરિસ્સા
બિહાર
પંજાબ
ઉત્તરપ્રદેશ
એક ખેડૂત પાસે કેટલાક સસલા અને કેટલાક કબૂતર છે તેમના માથા ગણતા 100 થાય છે અને પગ ગણતા 290 થાય છે તો સસલા કેટલા હશે?
35
45
55
65
કયા રંગના પ્રકાશનું પ્રકિર્ણન સૌથી ઓછું થતું હોવાથી તેનો ભયજનક સિગ્નલ તરીકે ઉપયોગ થાય છે???
પીળા
લીલા
સફેદ
લાલ
હલકાં તો પારેવાની પાંખથી,મહાદેવથીયે મોટાજી.- અલંકારનો પ્રકાર જણાવો.
શ્લેષ
રૂપક
વ્યાજસ્તુતિ
વ્યતિરેક
Q.) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઇ છે ?
ભાદર
ભોગાવો
આજી
મોજ
મને ફક્ત દાળ- ભાત જ ભાવે છે - નિપાત ઓળખવો.
મને
છે
ફક્ત,જ
ભાવે
7 વ્યક્તિઓ એક ચેસ રમી રહ્યા છે. દરેક વ્યક્તિએ બીજા વ્યક્તિ સાથે એક ગેમ રમવાની છે તો ટોટલ કેટલી ગેમ રમાશે?
49
42
21
28
Q.) ભારતીય એવીડન્સ એકટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ?
અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
પ્રશ્નોના ઉત્તર બુદ્ધિ કસોટી પાર ન હોય
અસ્થિરમગજના બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની
આપેલ એક પણ નહીં
ગુજરાતના જ્યોતિર્ધર જૈન આચાર્ય હેમચદ્રાચાર્યનો જન્મ કયા થયો હતો???
ધંધૂકા
ધોળકા
બાવળા
પાટણ
Mention the plural form of ' sheep?
Sheeps
Sheevs
Sheep
Ship
જો A ના પિતાની પુત્રી Bની માતા હોય તો B અને Aનું શું સગપણ થાય?
માસા
મામા
કાકા
પુત્ર
' દ્વિરેફ' ઉપનામ કયા લેખકનું છે???
જયંત પાઠક
રામનારાયણ પાઠક
હરિકૃષ્ણ પાઠક
હસમુખ પાઠક
ગિરનારનો શિલાલેખ કોના સમયનો
છે ?
સોલંકી યુગ
સલ્તનત યુગ
ગુપ્ત યુગ
મૌર્ય યુગ
"GIFT CITY" કયા હેતુથી બનાવવામાં આવ્યું છે ?
નાણાકીય સંસ્થાના સરળ કામ માટે
પ્રવાસન સ્થળ તરીકે
ઉત્પાદન કાર્ય કરવા માટે
આનંદ પ્રમોદ માટે
મંથનનો જન્મ 7 સપ્ટેમ્બરના રોજ થયો અરૂણ તેના કરતાં 15 દિવસ નાનો છે. જો આ વર્ષ સ્વતંત્રતા દિવસ સોમવારે ઉજવાયો હોય તો અરુણનો જન્મ ક્યાં વારે થયો હોય?
સોમવાર
શુક્રવાર
ગુરુવાર
રવિવાર
