wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ch-2 બોલતી ગુફા

Total questions: 25

Worksheet time: 2mins

Name
Class
Date
1.

1.નાના કબૂતરને બહુ શું ગમતું હતું ?

a)

કૂદવાનું

b)

રમવાનું

c)

ઊડવાનું

d)

રોવાનું

2.

2.કબૂતરને કોણ બોલ્યું?

a)

કાકા

b)

પપ્પા

c)

મમ્મી

d)

કાકી

3.

3.કબૂતર રોતા રોતા કોની પાસે ગયું?

a)

મમ્મી

b)

કાકી

c)

મામી

d)

પપ્પા

4.

4.ઉંદર શેમાં રહે છે ?

a)

બૉડ

b)

દર

c)

ગુફા

d)

ઘર

5.

5.ઘોડાનું રહેઠાણ‌‌‌_____________

a)

વાડો

b)

ઘર

c)

તબેલો

d)

ગુફા

6.

6.કબૂતરને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે.

a)

ખગ

b)

પીંજન

c)

હોલો

d)

પારેવડું

7.

7.નાનું નો વિરોધી શબ્દ લખો.

a)

મોટું

b)

વાકું

c)

આગળ

d)

બહાર

8.

8.સિંહનું નામ શું હતું.

a)

ડીપુ

b)

જીમી

c)

વાનર

d)

મીની

9.

9.નીચેનું ક્યું વાક્ય સાચું છે.

a)

ગઈ રાત છે.

b)

રાત પડશે.

c)

પડી ગઈ રાત છે.

d)

રાત પડી ગઈ છે.

10.

10.રાત નો સમાનાર્થી શબ્દ લખો.

a)

ચંદ્ર

b)

નિશા

c)

નિયા

d)

રંજની

11.

11.અચાનક નો સમાનાર્થી શબ્દ લખો.

a)

એકાએક

b)

દરરોજ

c)

એકવાર

d)

આશ્વર્ય

12.

12.ધરતીનો વિરોધી શબ્દ લખો.

a)

પાતાળ

b)

વાદળ

c)

જગત

d)

આકાશ

13.

13.સિંહનું નામ શું હતું ?

a)

ડીપુ

b)

જીમી

c)

રાજુ

d)

મોંટું

14.

સિંહ ગુફાની અંદર શા માટે ગયો?

a)

ખોરાક માટે

b)

સૂવા

c)

પાણી પીવા

d)

રમવા

15.

ગુફા તરફ જતાં પગલાં જોયાં કોણે જોયાંં?

a)

શિયાળ

b)

વાઘ

c)

સિંહ

d)

કબૂતરે

16.

ચકલા-ચકલીને કાઢવાનું કોણ કહે છે ?

a)

મમ્મી

b)

કાકા

c)

પપ્પા

d)

બહેન

17.

ચકલો-ચકલી ક્યાં માળો કરવા આવે છે ?

a)

શાળા

b)

ઘરમાં

c)

બગીચામાં

d)

કૂવામાં

18.

સ્વર નો સમાનાર્થી શબ્દ લખો.

a)

અવાજ

b)

બૂમો

c)

વાતો

d)

બરાડા

19.

મૂર્ખ નો વિરોધી શબ્દ લખો.

a)

ગાંડો

b)

શક્તિશાળી

c)

હોશિયાર

d)

બહાદુર

20.

જંગલમાં રહેનાર પશુ શબ્દસમૂહ લખો.

a)

જંગલી

b)

પ્રાણી

c)

માંસાહારી

d)

શાકાહારી

21.

વ્હાલુંંનો સમાનાર્થી શબ્દ લખો.

a)

આદરણીય

b)

પ્રિય

c)

દોસ્ત

d)

નાનું

22.

22.સરીતા ‌‌‌‌‌‌‌‌‌‌_______બહેન નાની છે. પ્રત્યય લગાવો.

a)

ના

b)

ની

c)

માં

d)

નું

23.

23.નવેમ્બર રજા-------- મહિનો છે. પ્રત્યય લગાવો.

a)

ની

b)

નું

c)

નો

d)

ના

24.

24.હું ગઈકાલે હોટલ‌‌‌‌---------------ગયો હતો. પ્રત્યય લગાવો.

a)

મો

b)

માં

c)

મા

d)

મી

25.

25.મંદિર‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------આગળ શાંતિ--------ચાલવું જોઈએ. પ્રત્યય લગાવો.

a)

ની, થી

b)

ના, થા

c)

નું, થી

d)

માં, થી