wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ample quiz day 9

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

એક જ કબરમાંથી 3 માનવ કંકાલ કયા સ્થળેથી મળી આવ્યા છે?

a)

સરાય નાહર રાયથી

b)

દમદમાથી

c)

મહદયાથી

d)

લંધણજથી

2.

શહેરી વિકાસ માટેની અમૃત યોજના ની શરૂઆત ક્યારે થઈ

a)

2005

b)

2016

c)

2015

d)

2014

3.

આમુખ આપણા લોકતાંત્રિક ગણરાજ્ય નું ભવિષ્યફળ છે - આવો કોણે કહ્યું હતું?

a)

કૃષ્ણસ્વામી ઐયર

b)

જવાહરલાલ નહેરુ

c)

ભીમરાવ આંબેડકર

d)

કનૈયાલાલ મુનશી

4.

મૂળભૂત અધિકારો કયા દેશ માંથી લેવામાં આવ્યા હતા?

a)

બ્રિટન

b)

અમેરિકા

c)

ફ્રાન્સ

d)

જાપાન

5.

રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કયા અનુચ્છેદ મુજબ થાય છે?

a)

47

b)

48

c)

50

d)

49

6.

યુવાન સંમેલન તરીકે કયું શહેર ઓળખાય છે

a)

ફિલાડેલ્ફિયા

b)

પેરિસ સંમેલન

c)

ન્યૂયોર્ક સંમેલન

d)

મીતૃબૃક સંમેલન

7.

નીચેનામાંથી કયું અલગ પડે છે?

a)

ઓક્સિજન

b)

પેટ્રોલ

c)

ડીઝલ

d)

દૂધ

8.

નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી ભાષાનો છે?

a)

પગાર

b)

મેયર

c)

કાર્કૂન

d)

બેગમ

9.

ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરીને ભારતીય અસ્મિતાને જાગૃત કરનાર મેક્સ મુલર નામના વિદ્વાન મૂળે કયા દેશના હતા?

a)

ઈટલી

b)

અમેરિકા

c)

રસિયા

d)

જર્મની

10.

ક્રિકેટમાં પહેલા દસ બોલમાં ૧૦ વિકેટ પડે તો કયા નંબરનો ખેલાડી અણનમ રહે છે?

a)

2

b)

11

c)

9

d)

8

11.

મદન મોહન માલવીયા નો ઉપનામ જણાવો?

a)

મહારાજ

b)

મહામના

c)

મહાત્મા

d)

એ પણ નહીં

12.

મૈસુર ને ક્યાંથી કર્ણાટક તરીકે ઓળખવામાં આવે છે?

a)

1974

b)

1973

c)

1975

d)

1976

13.

ઈસરો ની કામગીરી કેટલા વિભાગમાં વહેંચાયેલી વહેંચવામાં આવી છે?

a)

3

b)

6

c)

7

d)

5

14.

લોકશાહી શબ્દ માટે નો શબ્દ મૂળ કઈ ભાષાનો છે?

a)

લેટિન

b)

હિન્દી

c)

સંસ્કૃત

d)

ગ્રીક

15.

કબીર અને રૈદાસ ના ગુરુ કોણ હતા?

a)

સ્વામી રામાનંદ

b)

વલ્લભાચાર્ય

c)

ગુરુ નાનક

d)

ચૈતન્ય મહાપ્રભુ

16.

સરહદ ના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

a)

અબ્દુલ ગફાર ખાન

b)

કસ્તુરબા

c)

મેડમ કામા

d)

નેલ્સન મંડેલા

17.

વડ સાવિત્રીનું વ્રત____ કરવામાં આવે છે?

a)

આસો

b)

ભાદરવો

c)

શ્રાવણ

d)

જેઠ

18.

લાલા લજપતરાય કયા રાજ્યના વતની હતા?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

આસામ

d)

એક પણ નહીં

19.

ગુજરાતનો કયો જિલ્લો વધુ તાલુકા ધરાવે છે?

a)

જુનાગઢ

b)

બનાસકાંઠા

c)

ભાવનગર

d)

સાબરકાંઠા

20.

રાજસ્થાન નો પ્રખ્યાત તહેવાર કયો છે?

a)

ગણેશ ચતુર્થી

b)

નવરાત્રી

c)

હોળી

d)

વૈશાખી