NEW
Font size
Worksheets12 ECONOMICS CH 2
Total questions: 17
Worksheet time: 9mins
વિકાસ એ બહુ પરીમાનીય પ્રક્રિયા છે .આ વિધાન કોણે આપ્યું છે?
માર્શલ
ટોડેરો
મેચલપ
બર્જર
કયો ખ્યાલ ગુણાત્મક છે?
રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર
માથાદીઠ આવક
આર્થિક વિકાસ
આર્થિક વૃદ્ધિ
૨૦૧૪ માં માનવ વિકાસ આંકન દ્રષ્ટિ એ ભારતનો ક્રમ કેટલામો હતો?
૧૨૭
૧૨૮
૧૩૦
૧૨૯
જીવનની ભૌતિક ગુણવત્તા આંક (PQLI) નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે?
૧૦૦ થી ઓછું
૧૦૦ થી વધુ
૧૦૦
શૂન્ય
માનવ વિકાસ આંક નું મૂલ્ય કેટલું હોય છે?
શૂન્ય
એક
શૂન્ય થી એક ની વચ્ચે
સો
આર્થિક વૃદ્ધિ નો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રો ના પ્રશ્નો સાથે સંકળાયેલો છે?
વિકસિત
વિકાસશીલ
પછાત
એક પણ નહિ
૨૦૧૪ માં માનવ વિકાસ આંક ની દૃષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવનાર દેશ હતો?
જાપાન
નોર્વે
અમેરિકા
ભારત
બીજા વિશવયુદ્ધ નો સમયગાળો ..............હતો.
૧૯૩૯ થી ૧૯૪૫
૧૯૩૯ થી ૧૯૪૦
૧૯૩૯ થી ૧૯૪૯
કોઈ પણ નહિ
.................... એ બહુમુખી પ્રક્રિયા છે?
આર્થિક વૃદ્ધિ
આર્થિક વિકાસ
આર્થિક પ્રગતિ
અન્ય
જીવનની ભૌતિક ગુણવત્તા ના આક નું મૂલ્ય ...............હોય છે.
૦ થી ૧ વચ્ચે
૦ થી ૧૦૦ વચ્ચે
૧ થી ૧૦ વચ્ચે
કોઈ પણ નહિ
HDI ૨૦૧૪ મુજબ ભારતનો ક્રમાંક ............,મૂલ્ય..........છે.
૮/૦.૯૧૫
૯૦/૦૭૨૭
૧૩૦/૦.૬૦૯
૧૮૮/૦.૩૪૮
રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર ૨૦૧૪ મુજબ ચીન,ભારત અને પાકિસ્તાન માટે અનુક્રમે ..........હતો.
૨.૨-૨.૪-૪.૫
૭.૩-૭.૩-૪.૭
૭.૩-૭.૩-૨.૨
અન્ય
૨૦૧૪ માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતુ.
૬૩
૭૫
૭૯
૬૮
આર્થિક વિકાસનો સાચોમાપદંડ કયો છે?
રાષ્ટ્રીય આવકના વધારો
સાક્ષરતા માં વધારો
બેરોજગારીના વધારો
માથાદીઠ આવકમાં વધારો
Psychical quality of life index.... ( જીવન ભૌતિક ગુણવત્તા આક ) નું ટૂંકું રૂપ જણાવો.
PQLI
PQL
PQIL
PLIQ
HID માનવ વિકાસ આક નું પૂરું નામ જણાવો.
human development index
human develop index
human development report
એકેય નહિ
PPP - સમખરીદ શકિત નું ફૂલ ફોર્મ જણાવો.
purchasing power parity
purchasing power poverty
purchasing power
એકેય નહિ
