WorksheetsECONOMICS 12 CH 1
Total questions: 18
Worksheet time: 9mins
આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે?
સતત
અસતત
વિષમ
આદર્શ
આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે?
સતત
અસતત
વિષમ
આદર્શ
પેટા મૂલ્ય÷કુલ્મુલ્ય×૩૬૦ આ સૂત્ર ની મદદથી આપણે શું મેળવી શકીએ છીએ?
વર્તુળ
આકૃતિ
વૃતાંશ
એક પણ નહિ
નીચેના માંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે?
સાદી સ્તંભઅને પાસપાસેની સ્તંભ
સાદી સ્તંભઅને વિભાજિતસ્તંભ
વૃતાંશસ્તંભઅને પાસપાસેની સ્તંભ
વૃતાંશસ્તંભઅને સામાયિક સ્તંભ
સ્તંભ આકૃતિ કઈ રીતે દર્શાવાય છે?
માત્ર ઊભા સ્તંભ દ્વારા
માત્ર આડા સ્તંભ દ્વારા
આડા કે ઊભા સ્તંભ દ્વારા
એક પણ નહિ
સ્તંભની ............ જે તે વિભાગ/ સમય માટેનું ચલ નું મૂલ્ય દર્શાવે છે?
સ્તંભની પહોળાઈ
સ્તંભની ઉંચાઈ
સ્તંભનીલંભાઈ
સ્તંભની, ઉંચાઈ/લંભાઇ
સ્તંભ આકૃતિ ના મુખ્ય કેટલા પ્રકાર પડે છે?
૨
૩
૪
૫
આકૃતિ અને આલેખ સચોટ માપ પ્રમાણે દોરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
વર્ડ
એક્સેલ શીટ
પાવર પોઈન્ટ
અન્ય
આંકડાકીય માહિતીની સીડી વેચતી સંસ્થા કઇ છે?
RBI
WHO
UNO
CMIE
અભ્યાસ સામગ્રી ને જાળવવા માટે ઉપયોગ મા લેવાતી આધુનિક પદ્ધતિ કઈ છે?
હાર્ડ ડિસ્ક
પેન ડ્રાઇવ
Dropbox/Google-drive/Digi-locker
વર્તુળ નું ક્ષેત્રફળ અને તેના ચલનું મૂલ્ય કેટલું હોય છે?
૧૮૦
૯૦
૨૨૦
૩૬૦
આકૃતિ ના કેટલા પ્રકાર પડે છે?
૨
૬
૪
૧
CENTER FOR MONITORING INDIA ECONOMY નું ટૂંકું નામ જણાવો.
CIME
CEMI
CMIE
એક પણ નહિ
IMF નું ફૂલ ફોર્મ કયું સાચું છે?
INTERNATIONAL MONETARY FUND
NATIONAL MONETARY FUND
INTERNATIONAL MONEY FUND
INTER MONETARY FUND
૧. WHO -WORLD HEALTH ORGANIZATION
૨.UNO-UNITED NATIONS ORGANIZATION
. ઉપર ના વિધાનો ની સ્પષ્ટ તા કરો.
૧ સાચું ૨ ખોટું
૧-૨ બને સાચા
બંને ખોટા
૨ સાચું ૧ ખોટું
દરેક સ્તંભ સામાન્ય રીતે કઈ ધરી પર દોરવામાં આવે છે?
x
Y
અન્ય
એક પણ નહિ
આકૃતિ અને આલેખ નું મહત્વ.
૧. સ્પષટ અને સરળ
૨.વલણો જોઈ શકાય
૩.સરળ સમજ
૪.સરખામણી કરી શકાય
૫.સમય & શકિત બચે.
૬. સિદાંતો ની સમજૂતી
૧ થી ૩ સાચા
૩ થી ૬ સાચા
બધા સાચા
બધા ખોટા
વિધાનોને સ્પષ્તા કરો.
૧.આકૃતિ નો ઉપયોગ વિજ્ઞાપનકારો,સરકાર,સામાજિક સંસ્થાઓ કર.
૨.આલેખ નો ઉપયોગ સંશોધનકારો કર છે.
માત્ર ૧ સાચું.
માત્ર ૨ સાચું
૧-૨ બને સાચા
બધા ખોટા
