Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

B8

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ક્ષ્રેત્રફળની દ્રષ્ટીએ દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે?

a)

યુરોપ

b)

આફ્રિકા

c)

એશિયા

d)

ઉત્તર અમેરિકા

2.

CNG માં મોટા ભાગે કયો વાયુ હોય છે?

a)

મીથેન

b)

ઓક્સિજન

c)

નાઈટ્રોજન

d)

હિલીયમ

3.

નર્મદા નદીનું ઉદગમસ્થાન કયું છે?

a)

બ્રહ્મગીરી

b)

અમરકંટક

c)

સાતપુર

d)

પશ્ચિઘાટ

4.

કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે?

a)

ખેડા સત્યાગ્રહ

b)

પાટણ સત્યાગ્રહ

c)

બારડોલી સત્યાગ્રહ

d)

સાબરમતી સત્યાગ્રહ

5.

સાપુતારા કઈ પર્વતમાળા ઉપર આવેલું છે?

a)

અરવલ્લી

b)

વિંધ્ય

c)

સાતપુડા

d)

સહ્યાદ્રી

6.

પૃથ્વીના ભ્રમણ ની દિશા કઈ છે?

a)

પશ્ચિમ થી પૂર્વ

b)

પૂર્વ થી પશ્ચિમ

c)

ઉત્તર થી દક્ષીણ

d)

દક્ષીણ થી ઉત્તર

7.

તારંગાના જૈન મંદિરો ગુજરાતના કયા જીલ્લામાં આવેલા છે?

a)

સાબરકાંઠા

b)

બનાસકાંઠા

c)

હિંમતનગર

d)

મેહસાણા

8.

બાસ્કેટબોલની રમત માં કેટલા ખેલાડીઓ હોય છે?

a)

૧૦

b)

૫

c)

૮

d)

૬

9.

પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ મળી આવતી ધાતુ કઈ છે ?

a)

ઝીંક

b)

તાંબુ

c)

એલ્યુમિનિયમ

d)

લોખંડ

10.

"CORONA VIRUS" થી થવાવાળી બીમારીનું નામે શું છે?

a)

whuhan 19

b)

Corona 19

c)

China 19

d)

Covid 19

11.

અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ કયો છે?

a)

કીલોમીટર

b)

માઈલ

c)

પ્રકાશવર્ષ

d)

પારસેક

12.

ભારતની સૌથી પ્રાચીન પર્વત માળા કઈ છે?

a)

હિમાલય

b)

અરવલ્લી

c)

સ્તારપુઆ

d)

નીલગીરી

13.

દક્ષીણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે?

a)

કાવેરી

b)

ગોદાવરી

c)

કૃષ્ણા

d)

વૈગાઈ

14.

ભારતીય રેલ્વેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

a)

દિલ્લી

b)

કોલકાતા

c)

પુના

d)

મુંબઈ

15.

કુચી પૂડી એ કયા રાજ્યનું રાષ્ટ્રીય નુર્ત્ય છે?

a)

તમિલનાડુ

b)

કર્ણાટક

c)

આંધ્રપ્રદેશ

d)

કેરલ

16.

મહાકુંભ મેળો એક જ સ્થળે કેટલા વર્ષે યોજવામાં આવે છે?

a)

૩

b)

૫

c)

૬

d)

૧૨

17.

અશોક ચક્રમાં આરાની સંખ્યા કેટલી હોય છે?

a)

૨૨

b)

૨૪

c)

૧૮

d)

૨૦

18.

ભારતનું સૌથી મોટું સંગ્રહાલય ક્યાં આવેલું છે?

a)

કોલકાતા

b)

દિલ્લી

c)

મુંબઈ

d)

હૈદરાબાદ

19.

ભારતનો સૌથી લાંબો રેલ્વે પ્લેટફોર્મ ક્યાં સ્થિત છે?

a)

દિલ્લી

b)

પટના

c)

ખડગપુર

d)

ગોરખપુર

20.

કયા શહેરમાં ભારતનું સૌથી મોટું બસ ટર્મિનલ આવેલું છે?

a)

દિલ્લી

b)

મુંબઈ

c)

બેંગ્લોર

d)

ચેન્નાઈ