wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

12 PSYCHOLOGY CH 3

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

1879 માં કયા જર્મન મનો વેજ્ઞાનિકે વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિ ની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કર્યો હતો?

a)

વેક્સલર

b)

એબિંગ હોસ

c)

ટર્મન

d)

અન્ય

2.

સંસ્કૃત ભાષામાં બુદ્ધ નો અર્થ શું. થાય છે?

a)

અક્કલ

b)

મતી

c)

સમજવું કે જ્ઞાન પામવું

d)

એક પણ નહિ

3.

નીચેના વિધાનો સમજી જવાબ આપો.

બુદ્ધિ માટે

૧.અંગ્રેજીમાં - INTELLIGENCE

૨. લેટિન ભાષામાં - INTELLIGERE

શબ્દ વપરાય છે.

a)

૧ સાચું ૨ ખોટું

b)

૨ સાચું ૧ ખોટું

c)

બંને સાચા

d)

બંને ખોટા

4.

બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્ત ની આકલન કે સમજ શક્તિ ..આ વ્યાખ્યા કોણે આપી .

a)

એબીન હોસ

b)

સાર્થ જોડણી કોશ

c)

બીને

d)

સાયમન

5.

વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલાં પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે.

કોણે વ્યાખ્યા આપી. છે?

a)

એબીન હોસ

b)

સાર્થ જોડણી કોશ

c)

બીને સાયમન

d)

ટર્મન

6.

વિલિયમ સ્ટર્ન દ્વારા સૌ પ્રથમવાર (IQ) બુદ્ધિ લબ્ધિ નું કયું સૂત્ર દર્શાવ્યું હતું.

a)

માનસિક વય/શારીરિક વય × ૧૦૦

b)

શારીરિક વય /શારીરિકવય × ૧૦૦

c)

શારીરિકવય x માનસિક વય = ૧૦૦

d)

એક પણ નહિ

7.

બ્રિટન ના કયા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ અંગે નો દ્વિ ઘટક સિદાંત આપ્યો છે?

a)

સ્ટન બર્ગ

b)

ગિલ્ફરડ

c)

ચાર્લ્સ સ્પિયર મેન

d)

હાવર્ડ ગાર્ડ

8.

સ્ટન બર્ગે બુદ્ધિ અંગેના ત્રિપુટી નું સિદાંત પાછળથી શું નામ આપ્યું?

a)

વિવેક નો સિદાત

b)

અહમ નો સિદ્ધાંત

c)

સફળ બુદ્ધિ નો સિદ્ધાંત

d)

એક પણ નહિ

9.

કયા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ અંગે નો ત્રિપુટીનો સિદાંત આપ્યો છે?

a)

સ્ટન બર્ગ

b)

ગિલ્ફરડ

c)

ચાર્લ્સ સ્પિયર મેન

d)

હાવર્ડ ગાર્ડ

10.

સ્ટનબર્ગ ના મત મુજબ બુધ્ધિના પાસા ..

1 ઘટકિય બુદ્ધિ

2 અનુભવજન્ય

3 સંદર્ભ ગત બુદ્ધિ

a)

1 સાચું

b)

1 અને 3 સાચું

c)

બધા સાચા

d)

બધા ખોટા

11.

કયા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ અંગે નો ત્રિ પરિમાનાત્મક સિદાંત આપ્યો છે?

a)

સ્ટન બર્ગ

b)

ગિલ્ફરડ

c)

ચાર્લ્સ સ્પિયર મેન

d)

હાવર્ડ ગાર્ડ

12.

ગિલ્ફરડ ના મત મુજબ બુધ્ધિના પાસા ..

1 ક્રિયા

2 વસ્તું

3 નીપજ

a)

1 સાચું

b)

1 અને 3 સાચું

c)

બધા સાચા

d)

બધા ખોટા

13.

કયા મનોવૈજ્ઞાનિકે બુદ્ધિ અંગે નો PASS સિદાંત આપ્યો છે?

a)

સ્ટન બર્ગ

b)

ગિલ્ફરડ

c)

ચાર્લ્સ સ્પિયર મેન

d)

જે.પી.દાસ

14.

જે.પી દાસ ના મત મુજબ બોધાતમક પ્રક્રિયાઓ અને મગચના ભાગો કાર્ય કરે ..

1 આયોજન- અગ્રખંડ

2 ધ્યાન ઉત્તેજના- મગચ સ્કંધ/થેલેમસ

3 સમકાલીન પ્રક્રિયા- પશ્વ મધ્ય ખન્ડ

4 ક્રમબદ્ધ પ્રક્રિયા- અગ્ર અને નિમ્ન ખંડ

a)

1 સાચું

b)

1 અને 3 સાચું

c)

બધા સાચા

d)

બધા ખોટા

15.

વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે...

a)

માનસિક વય

b)

શારીરિક વય

c)

આવિગક વય

d)

અન્ય

16.

પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં કોણે રચી હતી?

a)

બિન સાયમન

b)

ટર્મન

c)

વેક્સલર

d)

અન્ય

17.

પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં કોણે રચી હતી?

a)

બિન સાયમન

b)

સ્ટેનફોર્ડ બીને

c)

વેક્સલર

d)

અન્ય

18.

શિક્ષણ ક્ષેત્રે માપન માટે વપરાતી અશાબ્દિક કસોટી કઈ છે?

a)

જે.સી.રેવન ની કસોટી

b)

બીને

c)

સાયમન

d)

અન્ય

19.

કયા અમેરિકન પ્રોફેસરે શૈક્ષણિક સિદ્ધિના માપન માટે KABC/KBIT/KAIT કસોટી આપી છે?

a)

એલન એસ કોફમેન

b)

ટર્મન

c)

રોર્શાક

d)

અન્ય

20.

સામાન્ય રીતે કેટલા ટકા લોકો નો બુદ્ધિ આંક ૧૩૦ થી વધુ અને ૭૦ થી ઓછો હોય છે?

a)

b)

c)

૫૦

d)

૧૬

21.

અંગ્રેજી ભાષામાં gifted, genius,talented શબ્દ શાના માટે વપરાય છે અને તેને લગતી વ્યક્તિઓનો અભ્યાસ કોણે કર્યો?

a)

પ્રતિભાસંપન /કોફમેન

b)

પ્રતિભાસંપન / બિન

c)

પ્રતિભાસંપન /ટર્મન

d)

અન્ય

22.

કોના મત મુજબ પ્રતિભા સંપન્નતા ઉચ્ચ બુદ્ધિ/ઉચ્ચ સર્જકતા/ઉચ્ચ પ્રેરણા આ ૩ ઘટકો પર અવલંબે છે?

a)

કોહલર

b)

કોફમેન

c)

જોસેફ રેનઝુલા

d)

અન્ય