Font size
Worksheets12 PSYCHOLOGY CH 8
Total questions: 18
Worksheet time: 10mins
માનવવર્તન અને પર્યાવરણ કયા બે પ્રકારના સંબંધો જોવા મળે છે?
બે સાચા જવાબો પસંદ કરો
પર્યાવરણ માનવ વર્તન પર અસર કરે
માનવ વર્તન પર્યાવરણ પર અસર કરે
બંને એક બીજા પર અસર કરતા નથી
માનવ પર્યાવરણના સબંધના મુખ્ય ૫ ઘટકો કે પાસાં.
વિધાનો ચકાસી જવાબ આપો.
૧ ભૌતિક પર્યાવરણ
૨ સામાજિક પર્યાવરણ
૩ પર્યાવરણ અંગેની અભિમુખતા
૪ પર્યાવરનીય વર્તન
૫ વર્તન ના પરિણામો
૧ થી ૩ સાચા
૪ અને ૫ સાચું
બધા ખોટા
બધા વિધાન સાચા
પર્યાવરણ અંગે ના પ્રતિમાન માં કયા મનોવેજ્ઞાનિકે મનોવિજ્ઞાનીક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણ જુદા પડ્યા છે?
કર્ટ લેવિન
ગાર્ડનર
વોટસન
ફ્રોઈડ
પર્યાવરણ અંગે ના પ્રતિમાન માં કયા મનોવેજ્ઞાનિકે "જીવન અવકાશ" નો ખ્યાલ આપ્યો છે?
કર્ટ લેવિન
ગાર્ડનર
વોટસન
ફ્રોઈડ
કોણે પંખીના માળાની જેમ રચાયેલા પયૉવરણ ને ક્રમ પ્રમાણે (સૂક્ષ્મ,અનુભવ,બાહ્ય,સાંકૃતિક,કાળક્રમ) એવા પાંચ તંત્રો આપ્યા છે?
બ્રોન ફ્રેન બ્રેનર
કર્ટ લેવિન
ફ્રોઈડ
થોમસન
બિન જરૂરી અણગમતા કે વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજો ને ............કહે છે?
ઘોંઘાટ
સંગીત
તાલ
એક પણ નહિ
શેના લીધે શ્વસનતંત્રના રોગો,ચામડી પર બળતરા,કેન્સર અને અન્ય બિમારીઓ થાય છે?( મોનોકસાઇડ,સલ્ફર ડાયોક્સાઈડ,નાઇટ્રસ ઓક્સાઈડ જેવા ઝેરી વાયુઓથી)
હવાના પ્રદૂષણને લીધે
ગીચતા ને લીધે
ભીડના લીધે
ઘોંઘાટ ના લીધે
ભારતમાં ભોપાલ,બેંગલોર,ચંદીગઢ વગેરે પ્રદૂષિત શહેરો બન્યા જ્યારે વિશ્વ સ્તરે કયા શહેરો હવા પ્રદૂષણ થી મુક્ત છે?
સિંગાપોર અને કુઆલાલમપૂર
દુબઈ
મોરક્કો
પર્શિયા
.....................માં સંઘ ભાવના જોવા મળે છે.જ્યારે ભીડ આવી ભાવના જોવા મળતી નથી.
ગીચતા
જાહેર સ્થળોએ
પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવસર્જિત હોવાથી તેની સુધારણા માટે કોણ મહત્વનો ભાગ ભજવી શકે?
ડોકટરો
એન્જીનીયર
બિલ્ડરો
સમાજ મનોવેજ્ઞાનીકો
રેફ્રીજરેટર માં વપરાતા કલોરોફ્લુરો કાર્બન નો વધુ પડતો ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ
કિરણોની જોખમી અસરો સામે રક્ષણ
કયા વાયુના પડને પાતળું કરી નાખે છે?
ઓઝોન
મિથેન
સલ્ફર
કાર્બન
સૂર્યના અલ્ટ્રાવાયોલેટ
કિરણોની જોખમી અસરો ને કારણે કયા રોગનું પ્રમાણ વધી રહ્યું છે?
હૃદય સંબંધી
ફેફસા સંબંધી
ચામડીના કેન્સર
લોહી સંબંધી
પર્યાવરણ ને બચાવવા માટે ના મુખ્ય ૨ ઉપાયો કયા છે?
કોઈ પણ ૨ વિકલ્પ પસંદ કરો.
વાર્તનિક ઉપાયો
સમષ્ટિગત ઉપાયો
આર્થિક ઉપાયો
માનસિક ઉપાયો
વિધાનો સમજી જવાબ આપો.
PUC - પ્રદુશન તપાસ પ્રમાણપત્ર.
CNG - કોમ્પ્રેસડ નેચરલ ગેસ
૧ વિધાન સાચું
૨ વિધાન સાચું
બંને વિધાનો સાચા
બંને વિધાનો ખોટા
પર્યાવરણ ને બચાવવા માટે સ્વેછીક સાદગી ,નક્કર વાસ્તવિક પ્રવૃત્તિઓ,વર્તનિક ધોરણો,સંગઠિત જૂથ પ્રવૃત્તિઓ વગેરે નો સમાવેશ કયા ઉપાયો માં થાય છે.
વર્તનીક ઉપાયો
સમાષ્ટિગત ઉપાયો
સામાજિક ઉપાયો
આર્થિક ઉપાયો
પર્યાવરણ ને બચાવવા માટે પુનઃ ઉપયોગ,ઊર્જા સંરક્ષણ,ગ્રીન હાઉસ અસર વગેરે નો સમાવેશ કયા ઉપાયો માં થાય છે.
વર્તનીક ઉપાયો
સમાષ્ટિગત ઉપાયો
સામાજિક ઉપાયો
આર્થિક ઉપાયો
ગ્રીન હાઉસ અસરને લીધે ઉત્તર - દક્ષિણ ધ્રુવમાં ઓગળતી હિમશિલા ના પરિણામે દરિયાની સપાટી ઊંચી આવે જેના લીધે કયા ટાપુઓ પાણીની અંદર જતા રહ્યા.
માલદીવ
ગોવા
કાશ્મીર
લદાખ
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ,મિથેન,નાઇટ્રસ ઓક્સાઈડ ને કારણે ગરમી રોકે છે હવામાન માં થતા આ પરિવર્તન ને શું કહેવાય?
ગ્રીન હાઉસ અસર
રામન ઇફેક્ટ
બ્લ્યુ ઇફેક્ટ
યલો ઇફેક્ટ
