wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

12 PSYCHOLOGY CH 9

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

સંસ્થા એ ચેતન રીતે સમનવિત એક એવું સામાજિક એકમ છે ,જે બે કે બેથી વધુ વ્યક્તિઓની બનેલી હોય છે તથા સમાન લક્ષ્ય અથવા લક્ષ્યો ને પ્રાપ્ત કરવાના હેતુ થી મોટે ભાગે સતત કાર્યરત રહે છે... આ વ્યાખ્યા કોણે આપી છે?

a)

જે.બી.વોટસન

b)

રોબિન્સન

c)

ગિલ્ફરડ

d)

બરનર

2.

સંસ્થા ના લક્ષણો માંથી ૪ સાચા લક્ષણો પસંદ કરો.

a)

સમાન લક્ષ્ય

b)

પ્રયત્નોનું સંકલન

c)

શ્રમ વિભાજન

d)

જવાબદારી અને અધિકાર

e)

વસ્તુલક્ષિતા

3.

સંસ્થાના કાર્યો જણાવો.

a)

કાર્ય વિશિષ્ટીકરણ/ખાતાવિભાજન

b)

આદેશ સૃંખલા / નિયંત્રણ વિસ્તાર

c)

કેન્દ્રીકરણ / ઔપચારિકતા

d)

બધા વિકલ્પો સાચા

4.

કાર્યોના સ્વરૂપને આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમુહિકરણ કરવામાં આવે તેને શું કહેવાય?

a)

કાર્ય વિશિષટીકરન

b)

આદેશ શૃંખલા

c)

ખાતા વિભાજન

d)

કેન્દ્રીકરણ

5.

શામાં " અધિકાર " અને "આદેશનું એકત્વ" એવી બે પરસ્પર પૂરક બાબતોનો સમાવેશ થાય છે?

a)

કાર્ય વિશિષટીકરન

b)

આદેશ શૃંખલા

c)

ખાતા વિભાજન

d)

કેન્દ્રીકરણ

6.

શાની સીધી અસર નિર્ણય લેવાની અને નિર્ણય ના અમલીકરણ ની ગતિ પર પડે છે?

a)

કાર્ય વિશિષટીકરન

b)

આદેશ શૃંખલા

c)

ખાતા વિભાજન

d)

કેન્દ્રીકરણ - વિકેન્દ્રીકરણ

7.

વિધાનો સમજી ઉતર આપો.

કેન્દ્રીકરણ - માત્ર ઉપરી બધા નિર્ણય લેય

વિકેન્દ્રીકરણ - સૌ કર્મચારી નિર્ણય લઈ શકે

a)

૧ સાચું

b)

૨ સાચું

c)

બંને વિધાન સાચા

d)

બંને વિધાન ખોટા

8.

કઈ સંરચનામાં એકજ વ્યક્તિ મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે?

દા. ત - સેલ્સ એજન્સીના માટે સેલ્સ એજન્ટની નિમણૂક

a)

સરળ કે સપાટ સંરચના

b)

અમલદારશાહી સંરચના

c)

સમચોરસસિય સંરચના

d)

અન્ય

9.

કઈ સંરચનામાં કામગીરી કાયદાઓ અને નિયમો અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટિકર મુજબ ચાલતી હોય

દા. ત - સરકારી - અર્ધસરકારી કચેરી

a)

સરળ કે સપાટ સંરચના

b)

અમલદારશાહી સંરચના

c)

સમચોરસસિય સંરચના

d)

અન્ય

10.

કઈ સંસ્થામાં બહુવિધ જટિલ એકબીજા ઉપર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે કઈ સંરચના ઉપયોગી ?

દા. ત - કોલેજ,યુનિવર્સિટી,હોસ્પિટલ ના વિભાગ

a)

સરળ કે સપાટ સંરચના

b)

અમલદારશાહી સંરચના

c)

સમચોરસસિય સંરચના

d)

અન્ય

11.

વ્યવસ્થાપકો ના મૂળભૂત કાર્યો જણાવો.

એક કરતા વધારે તથા બધા જવાબો પસંદ કરી શકો છો.

a)

આયોજન

b)

સંગઠન

c)

ભરતી અથવા નિયુક્તિ

d)

આગેવાની અથવા નેતૃત્વ

e)

નિયંત્રણ

12.

વ્યવસ્થાપકો ની ભૂમિકા જણાવો.

a)

આંતર વૈયતિક

b)

માહિતી સબંધિત

c)

નિર્ણય સબંધિત

d)

તમામ વિકલ્પો સાચા છે.

13.

અરજી પત્રક ,મુલાકાત ,લેખિત કસોટી ,નમૂના ઉપર કર્તુત્વની કસોટી આ ચાર પદ્ધતિઓ શાના માટે ઉપયોગમાં લેવાય છે?

a)

રમત માટે

b)

પ્રવાસ માટે

c)

ટીમ બનાવવા

d)

કર્મચારી પસંદગી માટે

14.

બે કે બેથી વધુ વ્યક્તિઓની રૂબરૂ મોઢે મોઢાની વાતચીત એટલે શું?

a)

અરજી

b)

મુલાકાત

c)

લેખિત

d)

નાટક

15.

અરજદારની બુદ્ધિ,તર્ક સુસંગતતા,મનોવલણ,અભિયોગ્યતા,સર્જનાત્મકતા,અભિરૂચિ,વ્યક્તિની કાર્ય નિષ્ઠા,કર્તવ્ય પરાયણતા,આદર્શો વગેરેની ચકાસણી માટે કઈ કસોટી લેવાય છે?

a)

અરજી

b)

મુલાકાત

c)

લેખિત

d)

નાટક

16.

કાર્ય નિદર્શન અને મૂલ્યાંકન કેન્દ્રો આ બે શાની ખુબજ પ્રચલિત પદ્ધતિ ઓ છે?

a)

અરજી

b)

મુલાકાત

c)

લેખિત

d)

નમૂના ઉપરના ક્રતુત્વની કસોટીઓ

17.

સંસ્થામાં કર્મચારીઓ કાર્યસંતોષ કે યોગ્ય વાતવરણ ના અભાવે કર્મચારીઓ ટકતા ન હોય તેને શું કહેવાય?

a)

ઉથલો

b)

તેજી

c)

મંદી

d)

અન્ય

18.

કોણે પ્રેરણાને " ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક પરિસ્થિતિ" કહી

આ શિધાંતો આપ્યા ( જરૂરિયાત/ધ્યેય નિર્ધારણ/પ્રબલન/સમાનતા/અપેક્ષા આધારિત)

a)

ગિલ્ફરડ

b)

વોટસન

c)

પાવલોવ

d)

ગ્રથી

19.

તાલીમના ૩ હેતુઓ (શક્તિઓ વિકાવવી/માહિતી આપવી/કર્મચારીની અભિરૂચિ - વલણ માં પરિવર્તન લાવવું) કયા મનો વિજ્ઞાનિકોએ દર્શાવ્યા?

a)

ટિફિન અને મેક્કોરમિક

b)

બિન અને સાયમન

c)

ગ્રંથિ અને તોલમેન

d)

એક પણ નહિ

20.

કોના મતે " વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે જેમાં વિક્રેતા ગ્રાહકની જરુરિયત અને માંગ નક્કી કરે છે અને ઉત્તેજે છે."

આ કોણે કહ્યું છે.

a)

ટિફિન અને મેક્કોરમિક

b)

બિન અને સાયમન

c)

ગ્રંથિ અને તોલમેન

d)

પેટરસન અને રાઈટ

21.

આપવામાં આવેલ લક્ષણો શેના છે?

વ્યક્તિત્વ/ સખત પરિશ્રમ/આત્મ વિશ્વાસ - નિયંત્રણ/ઈમાનદારી/વસ્તુજ્ઞાન - ભાષાગ્યાન/વિનોદવૃત્તિ/વ્યવહાર કુશળતા/મૃદુભાશા

a)

ગ્રાહકના

b)

માધ્યમના

c)

સારા વિક્રેતાના

d)

ઉત્પાદકના