wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya School Quiz - 12

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

33,40,54,75.........................

a)

110

b)

100

c)

96

d)

103

2.

J - B + D = ? આના ઉત્તરમાં નીચે આપેલ માંથી કયો ઉત્તર સાચો છે?

a)

9

b)

15

c)

12

d)

16

3.

10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાંની ઉમરનો સરવાળો 10 વર્ષ હતો, તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે?

a)

200

b)

210

c)

100

d)

110

4.

March and April are the months........ examinations are held.

a)

Where

b)

Where

c)

When

d)

How

5.

Q.) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઇ ધાતુનો પરીચય ન હતો ?

a)

સોનુ

b)

તાંબુ

c)

ચાંદી

d)

લોખંડ

6.

Q.) જીગુરાત ( ZIGURAT ) કઇ સંસ્કૃતિની અજાયબી છે ?

a)

બેબીલોન સંસ્કૃતિ

b)

મિસર સંસ્કૃતિ

c)

સિંધુ સંસ્કૃતિ

d)

ગ્રીક સંસ્કૃતિ

7.

રેનેસો શું છે?

a)

નવજાગૃતિ આંદોલન

b)

કર્મયુદ્ધ

c)

ધર્મયુદ્ધ

d)

નવસર્જન આંદોલન

8.

Q.) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ?

a)

જીઆઇસી

b)

યુટીઆઈ

c)

એસબીઆઈ

d)

એલઆઇસી

9.

ચંકી પાંડેનો જન્મ 1920 માં ફેબ્રુઆરી ની છેલ્લી તારીખે થયો હોય તો 1964 સુધીમાં કેટલા જન્મદિવસ ઉજવાયા હશે?

a)

44

b)

22

c)

11

d)

64

10.

Mary was very poor so she had........... money to buy costly shoes.

a)

Little

b)

A little

c)

Much

d)

Such

11.

ઉત્તર દિશા અને નૈઋત્ય ખૂણા વચ્ચે કેટલા અંશ નો ખૂણો થાય?

a)

135°

b)

90°

c)

180°

d)

45°

12.

આંખ છે છતા દેખી શકાતું નથી,કાન છે છતાં સાંભળી શકવા અસમર્થ છે,મુખ છે પરંતુ કોઈ પ્રવૃત્તિ કરી શકતી નથી એ કોણ હશે?

a)

વૃક્ષ

b)

દીપકની વાટ

c)

યંત્ર

d)

ચિત્ર અથવા પ્રતિમા હશે

13.

લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે?

a)

નાઈટ્રોજન ડાયોક્સાઇડ

b)

નાઇટ્રેસ ઓક્સાઇડ

c)

નાઇટ્રસ ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન ઓક્સાઇડ

14.

મીરાં એ જીવનના અંતિમ વર્ષો કયા વિતાવ્યા???

a)

મેવાડ

b)

મારવાડ

c)

દ્વારકા

d)

મથુરા

15.

1, 7 , 42, 210............................

a)

1050

b)

630

c)

840

d)

1260

16.

તાપમાન માપવાનું સાધન થર્મોમીટર ના શોધક?

a)

ન્યૂટન

b)

ફેરનહિટ

c)

એડિસન

d)

ગ્રેહામ બેલ

17.

ધૂપસળી - સમાસ ઓળખો.

a)

ઉપપદ

b)

તત્પુરૂષ

c)

દ્વન્દ્વ

d)

મધ્યમપદલોપી

18.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ?

a)

સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ

b)

લોકસભાના સ્પીકર

c)

રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર

d)

વડાપ્રધાન

19.

બે માંથી બે બાદ કરી ને બે વડે ભાગી ને બે વડે ગુણી ને એમાં બે ઉમેરતા શું જવાબ શું આવે?

a)

4

b)

2

c)

0

d)

1

20.

ભારતમાં કઈ બેંકે પહેલું ડિસ્પ્લે ડેબિટ કાર્ડ ની શરૂઆત કરી?

a)

AXIS

b)

SBI

c)

IDBI

d)

ICICI

21.

' સુદામા ચરિત્ર ' આખ્યાન ના કવિ કોણ છે???

a)

શામળ

b)

ભાલણ

c)

અખો

d)

પ્રેમાનંદ

22.

ટેન્કનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં 5 લીટર ઉમેરતા, ટેન્ક 4/5 ભરાઈ જાય તો ટેન્કની ક્ષમતા કેટલી હોય?

a)

80 લીટર

b)

75 લીટર

c)

120 લીટર

d)

100 લીટર

23.

20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 49kg છે. જો તેમાં 2kg નો ઉમેરો થાય તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન કેટલું હશે?

a)

90

b)

91

c)

92

d)

50

24.

વિશ્વ ની સૌપ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના ક્યાં દેશમાં થઈ?

a)

થાઈલેન્ડ

b)

જાપાન

c)

ભારત

d)

પાકિસ્તાન

25.

એવી કઇ સૌથી નાની પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેને 2, 3, 4, 5 અને 6 વડે નિઃશેષ ભાગી શકાય?

a)

784

b)

900

c)

1600

d)

આમાંની એકેય નહીં