wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

12 PSYCHOLOGY CH 10

Total questions: 20

Worksheet time: 11mins

Name
Class
Date
1.

મનોવિશ્લેશન વાદના.................. ...........પ્રવર્તક માનવ વર્તન માટે બાહસ્યકલીન અનુભવોને ગણીન માનવજાતમાં રહેલી આક્રમકતા અને જાતિયતા મુલવૃતીઓને માનવવર્તંના મુખ્ય પરિબળો. ગણે છે?

a)

સિંગમં ફ્રોઈડ

b)

જેબી વોટસન

c)

મેકોલો

d)

અન્ય

2.

વર્તન વાદના.................. ......મુજબ માનવ તેના આસપાસ ના વાતાવરણ ના પરિબળો થી ખેંચાતું એક પંત્ર જેવું પ્રાણી છે.

a)

સિંગમં ફ્રોઈડ

b)

જેબી વોટસન

c)

મેકોલો

d)

અન્ય

3.

કોના મત મુજબ " વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટુંકો ભૂતકાળ ધરાવે છે."

a)

સિંગમં ફ્રોઈડ

b)

જેબી વોટસન

c)

પીટરસન

d)

અન્ય

4.

કોણએ મનોવિજ્ઞાન ની શાખા તરીકે " વિધાયક મનોવિજ્ઞાન " " posetive Psychology" એવુ નામ આપ્યું /નામાભિધાન કર્યું.

a)

અબ્રાહમ મેસ્લો

b)

માર્ટીન સેલિંગમેંન

c)

પીટરસન

d)

અન્ય

5.

કોણે પોતાના પુસ્તક "Motivation and personality" માં એક પ્રકરણ નું નામ " posetive Psychology" રાખ્યું હતું.

a)

અબ્રાહમ મેસ્લો

b)

માર્ટીન સેલિંગમેંન

c)

પીટરસન

d)

અન્ય

6.

કોના મત મુજબ " વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવ સામર્થ્ય અને સદગુણો ના વેજ્ઞાનિક અભ્યાસથી કશું વિશેષ નથી."

a)

શેલ્ડન અને કિંગ

b)

માર્ટીન સેલિંગમેંન

c)

પીટરસન

d)

અન્ય

7.

માર્ટીન સેલિંગમેને વિધાયક મનોવિજ્ઞાન ની ઈમારત કઈ ૩ બાબતોને આધારે ચણાઇ છે એવું જણાવ્યું.

૩ સાચા વિકલ્પો પસંદ કરી શકો છો.

a)

વિધાયક વ્યક્તિલક્ષી અનુભવો

b)

વિધાયક વ્યક્તિત્વ ગુણ લક્ષણો

c)

વિધાયક સામાજિક સંસ્થાઓ સમુદાયો

d)

વિધાયક મનોવલણ

8.

પોતાના જીવન વિશેના વ્યક્તિના ભાવાત્મક અને બોધત્મક મૂલ્યાંકનો ને વ્યક્તિલક્ષી સુખાકારી તરીકે ઓળખાવી શકાય.

આ વ્યાખ્યા કોણે આપી છે.

a)

ડાઇનર

b)

માર્ટીન સેલિંગમેંન

c)

પીટરસન

d)

અન્ય

9.

વિધાયક મનોવિજ્ઞાન માં સુખ ના કયા બે પ્રકારો દર્શાવ્યા છે.

બે સાચા વિકલ્પ પસંદ કરો.

a)

વ્યક્તિલક્ષી સુખ

b)

વ્યાવસાયિક સુખ

c)

સ્વ પ્રગટીકરણ સુખ

d)

આર્થિક સુખ

10.

એરિસ્ટોટલ ના મતે સુખ અને સુખાકારી એટલે....

a)

સ્વ પ્રગટીકરણ / અભિવ્યક્તિનું અર્થઘટન

b)

આંતરિક શક્તિઓ પૂર્ણ ખીલવવી

c)

સ્વ આવિષ્કાર ના લીધે પરિણમતી પ્રક્રિયા

d)

તમામ વિકલ્પો સાચા

11.

માર્ટીન સેલીંગમેને વ્યક્તિલક્ષી સુખાકારી માપતી તુલાઓ કઈ છે.કયા ઉપલબ્ધ છે.

a)

Authentic happiness website

b)

Auto happiness website

c)

Authentic happy website

d)

Authentic happiness web

12.

ડાંઇનરે આપેલી કઈ તુલામાં કુલ ૫ વિગતો અને સમતી અસંમતિ માત્રા ૧ થી ૭ મૂલ્યાંકન કરીને દર્શાવવાની છે.

a)

હેપ્પી નેસ તુલા

b)

જીવન સંતોષ તુલા

c)

સુખાકારી તુલા

d)

વિધાયક તુલા

13.

ડાંઇનર અને ઇમોન્સે આપેલી કઈ તુલામાં કુલ ૯ વિશેષણો અને અનુભવો ની માત્રા ૧ થી ૫ મૂલ્યાંકન કરીને દર્શાવવાની છે.

a)

હેપ્પી નેસ તુલા

b)

જીવન સંતોષ તુલા

c)

સુખાકારી તુલા

d)

વિધાયક - નિષેધક ભાવ માપન તુલા

14.

વિધાયક મનોવિજ્ઞાન ના મતે કોણ વધુ સુખી છે?

a)

પુરુષ

b)

સ્ત્રી

c)

કાઈંકહી શકાય નહિ

d)

બંને સરખા સુખી

15.

બિન શાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે?

a)

પુરુષ

b)

સ્ત્રી

c)

કાઈંકહી શકાય નહિ

d)

બંને સરખા સુખી

16.

બોમેઇસ્તર અને લિયરસ પોતાની દલીલમાં કઈ જરૂરિયાત ને માનવીની પાયાની મનોવિજ્ઞાનીક જરૂરિયાત કીધી છે?

a)

સ્લગ્નતાની જરૂરિયાત

b)

શારીરિક જરૂરિયાત

c)

પ્રગટીકરણ જરૂરિયાત

d)

આર્થિક જરૂરિયાત

17.

કઈ સંસ્કૃતિ ની વ્યકતિવાદી માન્યતા મુજબ " સુખાકારી એ પોતાની જાત પ્રત્યેની વફાદારી નું પરિણામ છે."

a)

અમેરિકન

b)

ભારતીય

c)

એશિયન

d)

અન્ય

18.

કઈ સંસ્કૃતિ માં " પરાનુંભૂતિયુકત સબંધો " પર ભાર મૂકવામાં આવે છે.

a)

અમેરિકન

b)

ભારતીય

c)

એશિયન

d)

અન્ય

19.

કિતાયામાં અને માર્કસે સાંસ્કૃતિક ભિન્નતાને કયા બે પ્રકારો પાડ્યા છે.

a)

વ્યક્તિવાદી / સમુહવાદ

b)

વ્યક્તિવાદી / આદર્શ વાદી

c)

જાતિવાદી / સમુહવાદ

d)

એક પણ નહિ

20.

એક જૂની ક્યાંની કહેવત છે કે" જો તમે કશું વિધાયક ના બોલી શકતા હોય તો તમારે કશું બોલવાની જરૂર નથી."

a)

અમેરિકન

b)

ભારતીય

c)

ચીની

d)

જાપાનીઝ