wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

12 PSYCHOLOGY CH 5

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

મનોભાર માટે ઉપયોગમાં લેવાતો અંગ્રેજી શબ્દ stress એ ભૌતિકવિજ્ઞાન નો શબ્દ છે જેનો અર્થ ઇજનેરીમાં.........થાય?

a)

હતાશા

b)

સંઘર્ષ

c)

ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ

d)

વિઘટન

2.

તનાવ એટલે અનુભવાયેલ લાંબા ગાળાના કે તીવ્ર પડકારો સાથે સબંધિત નકારાત્મક આવેગિક અનુભવો જે વારતનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે . આ વ્યાખ્યા કોની છે?

a)

સારાસન અને સારાસન

b)

વેક્સલર

c)

વોલ્ટર કેનન

d)

લેઝારસ

3.

કોના મત મુજબ માનોભારજન્ય પરિસ્થિતિ "લડો અથવા ભાગી છૂટો" FIGHT OR FLIGHT ની પ્રતિક્રિયા જન્માવે છે.

a)

સારાસન અને સારાસન

b)

વેક્સલર

c)

વોલ્ટર કેનન

d)

લેઝારસ

4.

મનોભાર ના મુખ્ય ૩ પ્રકાર કયા કયા છે?

a)

હતાશા/સંઘર્ષ/દબાણ

b)

હતાશા/મનોવલણ/દબાણ

c)

હતાશા/સંઘર્ષ/વિઘટન

d)

એક પણ નહિ

5.

મણોભારના સ્વરૂપ ના બધા વિકલ્પો વાચી પોગ્ય વિકલ્પ ની પસંદગી કરો.

a)

ત્રણ પ્રકારો છે/પ્રમાણ ઘણીબધી બાબતો પર આધારિત

b)

ભાતો વિશિષ્ટ હોય છે/કારણો અજ્ઞાત હોય શકે

c)

સામનો કિંમત માંગી લે/કાર્યક્ષમતા ઘટાડે/પરિણામો વિધાયક પણ હોય

d)

આ બધાજ વિકલ્પો સાચા છે.

6.

રિચાર્ડ લેઝારસ ના પ્રતિમાન મુજબ મનોભારકોના મુખ્ય ૩ પ્રકારો કયા કયા છે?

a)

પર્યાવરણીય/મનોવેજ્ઞાનીક/સામાજિક

b)

પર્યાવરણીય/ભૌતિક/સામાજિક

c)

વ્યક્તિગત/મનોવેજ્ઞાનીક/સામાજિક

d)

એક પણ નહિ

7.

રિચાર્ડ લેઝારસ ના પ્રતિમાન મુજબ મનોભારકોનો સામનો કરવાના મુખ્ય સંસાધનો?

a)

પર્યાવરણીય/ભૌતિક/સામાજિક

b)

પર્યાવરણીય/ભૌતિક/વ્યક્તિગત

c)

વ્યક્તિગત/ભૌતિક/સામાજિક

d)

એક પણ નહિ

8.

મનોભાર ના ઉદગમ સ્થાનો ના વિધાનો સમજી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

a)

આઘાત જન્ય બનાવો

b)

જીવનના તાજેતર ની ઘટનાઓ

c)

રોજિંદી મુશ્કેલીઓ

d)

આ ત્રણેય વિકલ્પ સાચા છે.

9.

અનુકંપી અને પરાનુકંપી એ કયા તંત્ર ના બે ભાગ છે.

a)

રુધિરભિસરણ તંત્ર

b)

પાચનતંત્ર

c)

સ્વયં સંચાલિત ચેતાતંત્ર

d)

એક પણ નહિ

10.

એન્દ્રીનાલ ગ્રંથિ દ્વારા રક્ત પ્રવાહમાં કયો સ્ત્રાવ ભળે છે જેના દ્વારા શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.

a)

કોર્ટીકોઇડ

b)

ટરેસ્ટરોન

c)

પોર્ટેસ્તંત

d)

એક પણ નહિ

11.

માનોભાર અને વર્તન ચકાસી જવાબ આપો.

૧. હળવો- ખાવું,જાતિયવર્તન,આક્રમક બનવું

૨.તીવ્ર મનો - અધીરાઈ,શિથિલતા,ચીડિયાપણું

a)

માત્ર ૧ વિધાન સાચું

b)

માત્ર ૨ વિધાન સાચું

c)

બંને વિધાન સાચા

d)

બંને વિધાન ખોટા

12.

લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધો ના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ.એટલે...

a)

હતાશા

b)

સંઘર્ષ

c)

દબાણ

d)

એક પણ નહિ

13.

વ્યક્તિ સમક્ષ જયારે બે કે બે થી વધારે વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મતાની પરિસ્થિતિ.

a)

હતાશા

b)

સંઘર્ષ

c)

દબાણ

d)

એક પણ નહિ

14.

આ ૩ પ્રકારો શાના છે?

૧.અભિગમન-અભિગમન

૨.વિગમન- વિગમન

૩.અભિગમન-વિગમન

a)

હતાશા

b)

સંઘર્ષ

c)

દબાણ

d)

એક પણ નહિ

15.

અનોભારને પહોંચી વળવા માટે "રડવું" એ કેવી પ્રક્રિયા છે.

a)

સાહજિક

b)

સંપાદિત

c)

પ્રસ્થાપિત

d)

શિક્ષિત

16.

મનોભાર ને પહોંચી વળવાની પ્રવિધીઓ કઈ સાચી છે જણાવો.

a)

સમસ્યા કેન્દ્રિત - કાર્ય કેન્દ્રીત

b)

આવેગ કેન્દ્રિત

c)

અહમ બચાવ કેન્દ્રિય

d)

ત્રણેય વિકલ્પો સાચા છે

17.

દમન,ઉદ્વિકરણ,યોકતિકિકરણ,પ્રક્ષેપણ આ બધી પ્રવીધીઓ કઈ છે?

a)

સમસ્યા કેન્દ્રિત - કાર્ય કેન્દ્રીત

b)

આવેગ કેન્દ્રિત

c)

અહમ બચાવ કેન્દ્રિય (બચાવ પ્રયુક્તિઓ)

d)

ત્રણેય વિકલ્પો સાચા છે

18.

કયા કેનેડિયન શરીર શાસ્ત્રીએ મનોભારકો સામેની શારીરિક પ્રતિક્રીયાને જનરલ એડેપ્ટેશન સિંડ્રોમ (GAS) તરીકે ઓળખાવી.

a)

હાન્સ સૈલી

b)

મનરો

c)

પાવલોવ

d)

અન્ય

19.

માનસિક કારણોસર ઊભા થતા શારીરિક રોગોને કયા રોગો કહેવાય છે?

a)

માનસિક રોગો

b)

શારીરિક રોગો

c)

આવેગિક રોગો

d)

મનો શારીરિક રોગો

20.

વિધાનો ની સત્યતા તપાસી વિકલ્પ પસંદ કરો. તંદુરસ્ત વ્યક્તિના

૧.હદયના ધબકારા ૭૦ થી ૭૫

૨.લોહીનું નીચુંદબાણ ૮૦ ઊચુંદબાણ ૧૨૦

a)

૧ સાચું

b)

૨ સાચું

c)

બંને ખોટા

d)

બંને સાચા

21.

કોના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક,માનસિક,સામાજિક તથા આધ્યાતમિક દૃષ્ટિએ સંપૂર્ણપણે સારાપના ની અવસ્થા..કોની વ્યાખ્યા

a)

WHO world health organization

b)

કોલમેન

c)

વોટસન

d)

અન્ય

22.

કસરત કરવાથી લોહી માં શાનું પ્રમાણ વધતા માનસિક સારાપણાની લાગણી વધે છે.

a)

એંડોરફીન

b)

પેપ્સીન

c)

થાઈરોકસીન

d)

એક પણ નહિ

23.

સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે.

a)

૨૧ જૂન

b)

૨૫ જૂન

c)

૧૦ જૂન

d)

૧૫ જૂન

24.

ધ્યાનના પરિણામે મગચમાં કયા તરંગો ઉદભવે છે?

a)

આલ્ફા

b)

બીટા

c)

ગામાં

d)

થીટા