wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

AMPLE quiz day 5

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

દુનિયા માં સૌથી બુદ્ધિશાડી દેશ કયો છે ?

a)

હોંગકોંગ

b)

મલેશિયા

c)

વન્ડરલેન્ડ

d)

સિંગાપુર

2.

હાથી ઉત્સવ ક્યાં ઉજવાય છે?

a)

રાજસ્થાન

b)

જયપુર

c)

ઉદયપુર

d)

અમદાવાદ

3.

કયો નાના ભારત તરીકે ઓળખાય છે?

a)

ફિઝિ

b)

કેનેડા

c)

રશિયા

d)

ઈરાન

4.

ભારતનું એવું કયું ગામ છે.જેમાં એક પણ દરવાજો હોતો નથી?

a)

શનિ સિગાપુર

b)

શનિ સીંગડાપુર

c)

શનિ શિંગણાપુર

d)

શનિ સિંગાપુર

5.

સૌથી પહેલાં GST કયા દેશમાં લાગુ થયો?

a)

France

b)

India

c)

America

d)

Nyuzi land

6.

કયા દેશમાં સુરજ લીલા રંગનો દેખાય છે?

a)

એન્ટાર્કટિકા

b)

આર્કટિક

c)

ઉત્તર અમેરિકા

d)

દક્ષિણ આફ્રિકા

7.

રવિન્દ્ર ટાગોર ભારત સિવાય બીજા કયા દેશનું રાષ્ટ્રગીત લખ્યું છે?

a)

પાકિસ્તાન

b)

બાંગ્લાદેશ

c)

ભૂતાન

d)

નેપાળ

8.

સાપુતારા કઈ પર્વતમાળા માં આવેલું છે?

a)

અરવલ્લી

b)

વિદ્યા

c)

સહ્યાદી

d)

સાપુતારા

9.

પૃથ્વી ભ્રમણ ની દિશા કઈ છે?

a)

પશ્ચિમ

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

ઉત્તર

10.

નીચેના માંથી કયો કોલસા નો પ્રકાર નથી?

a)

લિગ્નાઇટ

b)

લિમોનાઇટ

c)

બિટુમીનસ

d)

અન્થ્રેસાઇટ

11.

તારંગા જૈન મંદિર ગુજરાત ના કયા જિલ્લા માં આવેલું છે ?

a)

સાબરકાંઠા

b)

પાટણ

c)

બનાસકાંઠા

d)

મેહસાણા

12.

ભારત માં એક માત્ર આયુર્વેદ ક્યાં શહેર માં આવેલું છે ?

a)

જામનગર

b)

દિલ્હી

c)

પુણે

d)

અમદાવાદ

13.

ભારત માં સૌથી પ્રથમ પરમવીર ચક્ર મેળવનાર વ્યક્તિ કોણ હતા ?

a)

અબ્દુલ હમિદ

b)

મેજર સોમનાથ શર્મા

c)

કેપ્ટન ગુરુબચ્ચન સીંગ

d)

મેજર ધનસિંહ થાપા

14.

વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે આવે છે ?

a)

11 ઓગસ્ટ

b)

21 જુલાઈ

c)

21 ઓગસ્ટ

d)

11 જુલાઈ

15.

બાસ્કેટ બોલ ની રમત માં કેટલા ખિલાડી હોય છે ?

a)

10

b)

5

c)

4

d)

15

16.

ઈન્ટરનેટ પર પ્રથમ ભારતીય પત્રિકા કઈ ?

a)

INDIA TODAY

b)

THE HINDU

c)

સંદેશ

d)

લોકાર્પણ

17.

નીચેના માંથી સૌથી ઝડપી પક્ષી કયું છે ?

a)

હમીંગબર્ડ

b)

શાહમૃગ

c)

આવાવીલ

d)

હીલડોરમા

18.

1 પ્રકાશવર્ષ = ----------------- મીટર

a)

9.46 X 1012

b)

9.46 X 1015

c)

9.46 X 10-12

d)

9.46 X 10-15

19.

એક્સેલ માં નવી વર્કશીટ ઉમેરવા ક્યાં વિકલ્પ ની જરૂર પડે ?

a)

EDIT

b)

FILE

c)

HOME

d)

INSERT

20.

ભારત નો સૌ પ્રથમ નાગરિક કોણ હોય છે ?

a)

રાષ્ટ્ર પિતા

b)

રાષ્ટ્રપતિ

c)

પ્રધાનમંત્રી

d)

રાજ્યપાલ