WorksheetsPurna Quizz
Total questions: 17
Worksheet time: 9mins
(૧) નીચેના માંથી શેમાંથી આર્યન ભરપુર માત્રામાં મળે છે ?
દુધ
પાલક
સફરજન
નારંગી
(૨) પૂર્ણા યોજનામાં નીચેના માથી કોનો સમાવેશ થાય છે ?
(A) ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ જતી અને ના જતી કિશોરી
(B) ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ના જતી કિશોરી
(C) ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ કિશોરી
(D) ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ ન જતી કિશોરી
(૩) આઇ.સી.ડી.એસ. માં પૂર્ણા શક્તિના પેકેટ કયા લાભાર્થીને આપે છે ?
(A) ૬ – ૩૪ મહિનાના બાળકોને
(B) ફકત સગર્ભા માતાને
(C) કિશોરીઓને
(D) ધાત્રી અને સગર્ભા માતાને
(૪) પીળા અને કેસરી રંગના ફળો અને શાકભાજીમાં કયુ પોષકતત્વ વધારે પ્રમાણમાં હોય છે.
(A) લોહતત્વ
(B)વિટામીન સી
(C) વિટામીન ડી
(D) બીટા કેરોટીન
(૫) પૂર્ણા દિવસ કયા મંગળવારે ઉજવાય છે?
(A) પ્રથમ
(B)બીજા
(C)ત્રીજા
(D) ચોથા
(૬) VHSND એટલે ………..?
(A) વિલેજ હેલ્થ સર્વિસ એન્ડ ન્યુટ્રિશન ડે
(B) વેલેજ હેલ્થ સેન્ટર નેશનલ ડે
(C)વિલેજ હેલ્થ સર્વિસ ડે
(D) વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે
(૭) ઓછુ હીમોગ્લોબીન કયા પોષકતત્વની ખામી સુચવે છે ?
(A) લોહતત્વ
(B) કેલ્શિયમ
(C)સોડિયમ
(D) આયોડિન
(૮) ................. પાંડુરોગનું લક્ષણ નથી.
(A) ચામડી, જીભ અને નખ ફિક્કા પડી જાય છે.
(B) નખ ચપટા થઇ જાય
(C) દાત ઢીલા પડી જવા
(D) થાક લાગે છે શ્વાસ ચઢે છે.
(૯) ફોલિક એસિડની ઉણપથી કયો રોગ થય છે ?
(A) પરનીશયસ એનિમીયા
(B) બ્લીડીંગ ગમ્સ
(C) પેલેગ્રા
(D) એનિમીયા
(૧૦) પુર્ણા યોજના અંતર્ગત કિશોરીયોને પુર્ણા શક્તિના કેટલા પેકેટ આપવામાં આવે છે?
(A) ૧૦ પેકેટ
(B) ૨ પેકેટ
(C) ૬ પેકેટ
(D) ૪ પેકેટ
(૧૧) કિશોરીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ----------કરતા ઓછું હોય તો તે કિશોરી એનીમિક ગણાય?
(A) ૧૧ થી ઓછું
(B) ૧૫ થી ઓછું
(C) ૧૦ થી ઓછૂં
(D) ૧૨ થી ૧૫ ની વચ્ચે
(૧૨) કિશોરીયોને IFA ની ગોળી ક્યારે અને કેટલી આપવામાં આવે છે?
(A) દર મહિને -૧ ગોળી
(B) દર ૧૫ દિવસે - ૨ ગોળી
(C) દર અઠવાડિયે -૧ ગોળી
(D) દરરોજ -૧ ગોળી
(૧૩) કિશોરીઓનું BMI શાના પરથી જાણી શકાય છે?
(A) કિશોરીઓના વજન-ઊંચાઇ પરથી
(B) લોહિની તપાસ પરથી
(C) HB ચેકઅપ પરથી
(D) ઉપરમાંથી એકપણ નહી
(૧૪) પુર્ણા શક્તિના પેકેટમાંથી કેટલી કેલેરી અને પ્રોટીન મળી રહે છે?
(A) ૧૦૦૦ કેલેરી અને ૩૦-૩૫ ગ્રામ પ્રોટીન
(B) ૩૦૦ કેલેરી અને ૧૦-૧૫ ગ્રામ પ્રોટીન
(C) ૬૦૦ કેલેરી અને ૧૮-૨૦ ગ્રામ પ્રોટીન
(D) ૨૦૦૦ કેલેરી અને ૨૫-૩૦ ગ્રામ પ્રોટીન
(૧૫) કિશોરીઓને કઇ રસી આપવામાં આવે છે.
(A) TT-1
(B) TT
(C) વિટામીન A
(D) એક પણ નઇ
(૧૬) મમતા દિવસે કિશોરીઓ ની કઇ તપાસ કરવામાં આવે છે.
(A) હિમોગ્લોબીન ચેક કરવુ
(B) આંખની તપાસ
(C) ચામડીની તપાસ
(D) ઉપર માંથી એક પણ નહી.
(૧૭) કિશોરીઓને કૃમિનાશક ગોળી વર્ષ માં કેટલી વાર આપવામાં આવે છે
(A) ૬ વાર
(B) ૨ વાર
(C) ૧૦ વાર
(D) ૩ વાર
