wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પુર્ણા અવેરનેસ પ્રોગ્રામ ક્વિઝ કોમ્પિટીશન

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.
પુર્ણા દિવસ ઉજવણી કયા વારે કરવામાં આવે છે?
a)
બીજો સોમવાર
b)
ત્રીજો શનિવાર
c)
પહેલો ગુરુવાર
d)
ચોથો મંગળવાર
2.
BMI એટલે શું?
a)
વજન અને ઊંચાઈ
b)
આરોગ્ય તપાસ
c)
હિમોગ્લોબીન તપાસ
d)
પોષણ સ્તરની તપાસ
3.

એનીમિયા શાની ઉણપને કારણે થાય છે?

a)

લોહીમાં હિમોગ્લોબીન (HB)

b)

પાણીની

c)

પ્રોટીનની

d)

વિટામિનની

4.

આંગણવાડી ખાતે આરોગ્ય તપાસ ક્યારે કરવામાં આવે છે?

a)

બે મહીને એક વખત

b)

ત્રણ મહીને એક વખત

c)

૬ મહીને એક વખત

d)

દર મહીને

5.
આંગણવાડી પર પુર્ણા દિવસ પર કઈ કીટનો ઉપયોગ કરવામાં આવે છે?
a)
પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ
b)
પુર્ણા કીટ
c)
પોષણ કીટ
d)
આરોગ્ય કીટ
6.
પુર્ણા શક્તિ ખાવાથી શું ફાયદો થાય છે?
a)
કાર્બોહાઇડ્રેટ-શક્તિ મળે
b)
વિટામિન-મિનરલ મળે
c)
પ્રોટીન મળે
d)
ઉપરના તમામ
7.
આંગણવાડી વર્કર દ્વારા દર બુધવારે કઈ ગોળી આપવામાં આવે છે?
a)
કૃમિ ની ગોળી
b)
પેટના દુખાવાની
c)
આઇ.એફ.એની ગોળી
d)
માથાના દુખાવાની
8.
કૃમિની ગોળી (આલ્બેનડાઝોલ) વર્ષમાં કેટલી વખત આપવામાં આવે છે?
a)
એક – વાર
b)
બે – વાર
c)
ત્રણ-વાર
d)
ચાર – વાર
9.
શું ખાવાથી પોષણ સ્તરમાં સુધારો થાય અને વજન વધે?
a)
સમતોલ આહાર
b)
ફળ અને શાકભાજી
c)
પિઝા અને બર્ગર
d)
૧ અને ૨ બંને
10.
આંખ, જીભ અને નખમાં ફિક્કાશ શાની ખામી સૂચવે છે?
a)
સોડિયમ
b)
પાણી
c)
કેલ્શિયમ
d)
હિમોગ્લોબિન
11.
આઇએફએની ગોળી શેના સાથે લેવાની હોય છે?
a)
દૂધ સાથે
b)
છાશ સાથે
c)
લીંબુ પાણી સાથે
d)
સોડા સાથે
12.
કિશોરીના લગ્ન માટે સાચી ઉંમર કઈ છે?
a)
૧૬ વર્ષ
b)
૧૭ વર્ષ
c)
૧૮ વર્ષ
d)
૨૧ વર્ષ
13.
પુર્ણા શક્તિ મહિનામાં કેટલા પેકેટ આપવામાં આવે છે?
a)
૫ પેકેટ
b)
૩ પેકેટ
c)
૮ પેકેટ
d)
૪ પેકેટ
14.
પુર્ણા યોજના કોના માટે ચલાવવામાં આવે છે?
a)
સગર્ભા માતાઓ
b)
બાળકો માટે
c)
ધાત્રી માતાઓ માટે
d)
કિશોરીઓ માટે
15.
સેન્ટરી પેડનો નિકલ કઈ રીતે કરવો?
a)
પેપરમાં લપેટીને કચરાપેટીમાં નાખવું
b)
રસ્તા પર નાખવું
c)
બાથરૂમમાં નાખવું
d)
ગટરમાં નાખવું