WorksheetsCh-5 ઠંડક બિલ્લી અને બોખ્ખો
Total questions: 20
Worksheet time: 10mins
1.માછલીનું શું નામ હતું ?
મોના
ઠંડક
મઝ્લું
ટંડક
2.માછલીઓનું ગામ ક્યાં હતું ?
દરિયાની ઉપરની સપાટી
દરિયાની વચ્ચે
દરિયના તળિયે
દરિયા ઉપર
3.દરિયાનું પાણી ઠંંડું ક્યારે થવા લાગ્યું ?
ઉનાળામાં
શિયાળામાં
ચોમાસામાં
વર્ષાઋતુ
4.ઠંડકના દાદાના બાળપણના દોસ્તનું નામ શું હતું ?
ભલાભાઈ
મોહનભાઈ
લાલાભાઈ
કનુભાઈ
5.માછલીઓ શામાં બેસીને જોવાલાયક સ્થળોએ ગઈ ?
કાચબા ઉપર
ગાડીમાં
નાવડીમાં
જહાજમાં
6.બીજા ગામ જવાનું સાંભળી બેબાકળી બની ગઈ ?
નાની માછલીઓ
ઘરડી માછલીઓ
જુવાન માછલીઓ
માછલીઓ
7.ઠંડકના દાદાનું નામ શું હતું ?
આગવન
આગેવન
આગેકૂચ
આગેસન
8.ભલાભાઈએ મિજબાની ક્યારે ગોઠવી હતી ?
રાત્રે
દિવસે
બપોરે
સવારે
9.માછલીઓએ પરવાળાના રાતા શું જોયું ?
પથ્થરો
રસ્તો
ખડકો
ડુંગર
10.માછલીઓએ કેવા પ્રવાહો જોયા ?
ગરમ અને હૂંફાળા પાણીના
ઠંડા અને ગરમ પાણીના
ગરમ પાણીના
ઠંડા પાણીના
11.માછલીઓને ક્યારે બહુ મજા આવી ?
દરિયા કિનારે
ભંગાર જહાજ
ડુંગરો ઉપર
નાવડીમાં
12.રાત્રે કાચબો ઠંડકને લઈને ક્યાં ગયો ?
દરિયામાં
દરિયાની સપાટી ઉપર
દરિયાની મધ્ય
દરિયાની અંદર
13.પોકારવૂં નો સમાનાર્થી શબ્દ
શાંત
મોટેથી બોલવું
ધીમેથી બોલવું
સાદ
14.ફાયદા નો સમાનાર્થી શબ્દ
લાભ
ગેરલાભ
નુકશાન
નિત્ય
15.રજની નો સમાનાર્થી શબ્દ
સૂર્ય
ભાસ્કર
દિવસ
નિશા
16.ચિત્ત નો સમાનાર્થી શબ્દ
મન
હદય
મગજ
ચેતા
17.મિજબાની નો સમાનાર્થી શબ્દ
ઉત્સવ
તહેવાર
ઉજાણી
જમણવાર
18.દાઝી ન જવાય તેવું પાણી શબ્દસમૂહ
ગરમ
હૂંફાળું
પોકારવું
ઠંડું
19.મોહમ ખો-ખો ની રમત રમે છે (કાળ ઓળખો)
વર્તમાનકાળ
ભવિષ્ય્કાળ
ભૂતકાળ
ચાલુ
20.શનિ ઉનાળાની રજાઓમાં ક્રિકેટ રમશે. (કાળ ઓળખો)
વર્તમાનકાળ
ભવિષ્ય્કાળ
ભૂતકાળ
પાસટ
