wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Satsang Vihar:-3 CH-7

Total questions: 24

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ડોશીમા પૌત્રને ____________ બોલવાનું શીખવી રહ્યા હતા .

a)

સ્વામિનારાયણ

b)

રાધાકૃષ્ણ

c)

જય શ્રી રામ

2.

શ્રીજીમહારાજ _________થી ભોંયરા પહોંચ્યા .

a)

વિસનગર

b)

અમદાવાદ

c)

ગઢડા

3.

શ્રીજીમહારાજે ભોંયરા પહોંચ્યવામાં (a)   કી . મી . અંતર કાપ્યું હતું .

4.

સ્વામિનારાયણ મંત્ર બોલાય એટલે બધા _____ ભણ્યા કહેવાય .

a)

શાસ્ત્રો

b)

વેદ

c)

વિષયો

5.

ખરા દિલથી મંત્ર રટે તેની શ્રીજીમહારાજ ____ કરે છે .

a)

રક્ષા

b)

મદદ

c)

મોક્ષ

6.

રાત્રે નાજા જોગીયાએ ____ થી ભજન કર્યું .

a)

અંતર

b)

હ્રદય

c)

મન

7.

ગઢડા ગામનો વાસુરખચર ખૂબ જ ક્રૂર હતો.

a)

ખરું

b)

ખોટું

8.

ભોંયરા થી વિસનગર પહોંચતા શ્રીહરીને પગે કાંટા વાગ્યા હતા.

a)

ખરું

b)

ખોટું

9.

સ્વામિનારાયણ મંત્રમાં સ્વામીરૂપ થઈ નારાયણની ઉપાસના કરવાનો મર્મ છુપાયેલો છે.

a)

ખરું

b)

ખોટું

10.

સ્વામિનારાયણ મહામંત્ર જન્મ મરણ નો રોગ ટાળનાર છે.

a)

ખરું

b)

ખોટું

11.

કારીયાણીમાં ડોશીમા કોને સ્વામિનારાયણ મહામંત્ર શીખવી રહ્યા હતા ???

a)

પૌત્ર

b)

પુત્ર

c)

પાડોશી

12.

સ્વામિનારાયણ મહામંત્ર શ્રીજીમહારાજે કયા ગામે આપ્યો ??

a)

ભોંયરા

b)

કારિયાણી

c)

ફણેણી

13.

મુંજવણ આવે તો કોનું સ્મરણ કરવું ???

a)

મહાદેવનું

b)

શ્રી કૃષ્ણનું

c)

સ્વામીનારાયણનું

14.

કોણ બોલે છે અને કોને કહે છે.

" બોલ બેટા, સ્વામિનારાયણ "

a)

ડોશીમા પૌત્રને

b)

ડોશીમા પુત્રને

c)

ડોશીમા પાડોશીના પુત્રને

15.

કોણ બોલે છે અને કોને કહે છે.

" આ ડોશીમાએ અમારા નામનો કેવો મહિમા સમજ્યો છે."

a)

શ્રીજીમહારાજ વસ્તાખાચરને

b)

શ્રીજીમહારાજ દાદા ખાચરને

16.

કોણ બોલે છે અને કોને કહે છે.

" જો તેઓ નહીં આવે તો હું તારા ઢીંચણ ભાંગી નાંખીશ. "

a)

વસ્તા ખાચર નાજાજોગિયાને

b)

વાસુરખાચર નાજાજોગિયાને

17.

વાસુર ખાચર કયા ગામનો હતો ???

a)

કારિયાણી

b)

ભોંયરા

c)

વિસનગર

18.

શ્રીજીમહારાજે સ્વામિનારાયણ મંત્ર કઈ સાલમાં આપ્યો હતો ????

a)

સંવત 1857

b)

સંવત 1858

c)

સંવત 1837

19.

શ્રીજીમહારાજે સ્વામિનારાયણ મંત્ર કઈ તિથી એ આપ્યો હતો ???

a)

માગશર વદ 8

b)

માગશર સુદ 8

c)

માગશર વદ 11

20.

" જે સ્વામિનારાયણ નામ લેશે.." આ ભજન કયા શાસ્ત્ર માં આપેલું છે ???

a)

શ્રીહરિલીલામૃત

b)

શ્રીહરિલીલકલ્પતરું

c)

શ્રીહરિચરિત્રામૃતસગર

21.

સ્વામિનારાયણ મંત્ર ભણી લેવાથી કયા કયા શસ્ત્રો ભણી લેવાય છે ???

a)

વેદ

b)

ઉપનિષદ

c)

ગીતા

22.

સ્વામિનારાયણ મંત્ર અક્ષરધામની પ્રાપ્તિ કરાવે છે.

a)

ખરું

b)

ખોટું

23.

સ્વામિનારાયણ મંત્ર સર્વોપરી મંત્ર નથી.

a)

ખરું

b)

ખોટું

24.

આ પાઠમાં કયા વચનામૃતનો ઉલ્લેખ છે ???

a)

ગઢડા પ્રથમ 56

b)

ગઢડા પ્રથમ 55

c)

ગઢડા પ્રથમ 57