NEW
Font size
Worksheets11 PSYCHOLOGY CH 2
Total questions: 25
Worksheet time: 13mins
મનોવિજ્ઞાનના વિષયવસ્તુ વર્તનના અભ્યાસ માટે ઉપયોગ મા લેવાતી મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે?
બધા વિકલ્પો પણ પસંદ કરી શકો છો.
નિરીક્ષણ /પ્રયોગ
દીર્ઘકાલીન સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ
પ્રશ્નાવલી /મુલાકાત પદ્ધતિ
મનોવિજ્ઞાનીઓ કસોટીઓ
તમામ ૬ પદ્ધતિકોનો ઉપયોગ થાય
આ વ્યાખ્યા કોણે આપી છે?
"નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણ ના સંદર્ભમાં અભ્યાસ."
ડી.એન.શ્રી વાસ્તવ
ઓક્સફર્ડ ડીક્ષનરી
યંગ
અન્ય
આ વ્યાખ્યા કોણે આપી છે?
" આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ"
ડી.એન.શ્રી વાસ્તવ
ઓક્સફર્ડ ડીક્ષનરી
યંગ
અન્ય
રચનાવાદ માં મહત્વનું પ્રદાન કયા કયા વિજ્ઞાનિકોએ આપ્યું છે?
બિને અને સાયમન
વિલ્હેમવુંટ અને એડવર્ડ ટીટશેનર
કોહલાર અને વર્ધીમર
અન્ય
પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામા ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. એટલે શું?
કુદરતી નિરીક્ષણ
ક્ષેત્ર નિરીક્ષણ
સહભાગી નિરીક્ષણ
"આંતર નિરીક્ષન"
અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિનું બીજુ નામ જણાવો જેમાં વ્યક્તિ/જૂથ/ઘટના જે પરિસ્થિતિમાં હોય તેમાં જ નિરીક્ષણ કરવામાં આવે છે.
કુદરતી નિરીક્ષણ
ક્ષેત્ર નિરીક્ષણ
સહભાગી નિરીક્ષણ
"આંતર નિરીક્ષન"
કઇ નિરીક્ષણ પદ્ધતિમાં વન વે સ્ક્રીન,ટેપ રેકોર્ડર,કેમેરા,વિડિયો કેમેરા વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે?
કુદરતી નિરીક્ષણ
ક્ષેત્ર નિરીક્ષણ
સહભાગી નિરીક્ષણ
વ્યવસ્થિત નિરીક્ષણ
કઇ નિરીક્ષણ પદ્ધતિમા વિશિષ્ટ નિયંત્રણ હોતું નથી જેમાં "નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળપર જઈને અભ્યાસ કરવો પડે છે.
કુદરતી નિરીક્ષણ
ક્ષેત્ર નિરીક્ષણ
સહભાગી નિરીક્ષણ
વ્યવસ્થિત નિરીક્ષણ
કઇ નિરીક્ષણ પદ્ધતિમા બે જૂથના કે ને વ્યક્તિના વર્તન ની તુલના કરવાની હોય છે?
કુદરતી નિરીક્ષણ
ક્ષેત્ર નિરીક્ષણ
તુલનાત્મક નિરીક્ષણ
વ્યવસ્થિત નિરીક્ષણ
સમકાલીન અભ્યાસ પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
દીર્ઘકાલીન પદ્ધતિ
અનુપ્રસ્થ છેદીય પદ્ધતિ
વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ
અન્ય
કઈ અભ્યાસ પદ્ધતિમાં એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે જેનાથી વ્યક્તિનો ઇતિહાસ જાણી શકાય?
દીર્ઘકાલીન પદ્ધતિ
અનુપ્રસ્થ છેદીય પદ્ધતિ
વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ
અન્ય
નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે શું?
પ્રયોગ
વ્યક્તિ ઇતિહાસ
પ્રશ્નાવલી
મુલાકાત પદ્ધતિ
પ્રયોગમાં લક્ષણોમાં શાનો સમાવેશ થાય છે?
નિયંત્રણ/પરીવર્તન
પુનરાવર્તન/વસ્તુ લક્ષિતા
બધા વિકલ્પ સાચા
પ્રયોગ દરમ્યાન પ્રયોગકર્તા/નિરીક્ષક ની કોઈ પણ અંગત માન્યતા,મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે ...
નિયંત્રણ
પુનરાવર્તન
પરીવર્તન
વસ્તુ લક્ષિતા
એવી પરિસ્થિતિ કે પરિબળ જેમાં પરિવર્તન થઈ શકે છે.જેને શું કહેવાય?
વસ્ટુલક્ષિતા
આંતર નિરીક્ષણ
પરિવરત્ય
એક પણ નહિ
પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગકરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને કયું પરીવરત્ય કહેવાય?
સ્વતંત્ર પરીવર્તય
આધારિત કે અવલંબિત પરીવર્તય
નિયંત્રિત પરીવર્તય
એક પણ નહિ
પ્રયોગમાં સ્વતંત્ર પરીવત્યની સીધે સીધી અસર જેની પર પડે તેને કયું પરીવરત્ય કહેવાય?
સ્વતંત્ર પરીવર્તય
આધારિત કે અવલંબિત પરીવર્તય( પરિણામ)
નિયંત્રિત પરીવર્તય
એક પણ નહિ
જાણે અજાણ્યે અસર કરી શકે તેમ હોય તેવા પરીવર્ત્યનું પ્રયોગ દરમ્યાન પ્રયોગ કરતા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે તેને શું કહેવાય?
સ્વતંત્ર પરીવર્તય
આધારિત કે અવલંબિત પરીવર્તય
નિયંત્રિત પરીવર્તય
એક પણ નહિ
નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નો નો સમૂહ એટલે?
મુલાકાત
પ્રશ્નાવલી
નિરીક્ષણ
પાયોગ
પ્રશ્નાવલી પદ્ધતિ ના પ્રકાર કયા સાચા છે જણાવો.
બંધ/સાંકેતિક/સીમિત પ્રશ્નાવલી
મુક્ત/ખુલ્લા/અભિપ્રાયલક્ષિ/વિસ્તૃત પ્રશ્નાવલી
બંને વિકલ્પ સાચા
રૂબરૂ મોઢા મોઢ ની વાતચીત અને સામાજિક આંતરક્રીયા ની પ્રકિયા માટે કયો શબ્દ વપરાય છે?
મુલાકાત
પ્રશ્નાવલી
નિરીક્ષણ
પાયોગ
અનાસ્ટાસી ના મત મુજબ વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે તેને શું કહેવાય?
મુલાકાત
પ્રશ્નાવલી
મનોવિજ્ઞાનીક કસોટી
પાયોગ
આ શાના લક્ષણો છે?
વર્તન ના નમૂનાનું માપન
પ્રમાણિતતા
માનાંકો
વસ્તુલક્ષીતા
વિશ્વસનીયતા
મુલાકાત
પ્રશ્નાવલી
મનોવિજ્ઞાનીક કસોટી
પાયોગ
વિધાનો સમજી જવાબ આપો.
માનાંક - કસોટીનું સમધારણ કે શરેરાશ કાર્ય
વસ્તુલક્સિતા - વ્યક્તિના અંગત મનોવલણ કે પૂર્વગ્રહ ન આવે તે..
વિધાન ૧ સાચું
વિધાન ૨ સાચું
બંને વિધાન ખોટા
બંને વિધાન સાચા
મનોવેજ્ઞાનિક કસોટીમાં
વિશ્વસનીયતા - પરિણામો માં સાતત્યતા કે સુસંગતતા
યથાર્થતા - જેના માપન માટે કસોટી બનાવાય માત્ર તે જ નમૂનાનું માપન કરે
૧ સાચું
બંને વિધાન સાચા
૨ સાચું
બંને વિધાન ખોટા
