NEW
Font size
WorksheetsMatruchaya School Quiz - 2
Total questions: 20
Worksheet time: 10mins
1 જાન્યુઆરી,2016 ના રોજ શુક્રવાર હોય તો 1 જૂન,2016 ના રોજ કયો વાર હસે?
મંગળવાર
બુધવાર
શુક્રવાર
ગુરુવાર
એક હરોળ માં મારી બને બાજુ થી ૨૩મો નંબર છે તો તે હરોળમાં કેટલી વ્યક્તિઓ છે?
૪૫
૪૪
૪૬
૪૧
આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
૨૦ ડિસેમ્બર
૧ જૂન
૨૦ એપ્રિલ
૨૧ માર્ચ
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ નું નામ સુ હતું?
ચર્ચિલ
ગોપાલકૃષ્ણ ગોખલે
શ્રીમદ્ રાજચંદ્ર
મોતીલાલ નહેરુ
જલિયાવાલા બાગ નો હત્યાકાંડ કઈ સલ માં થયો હતો?
૧૯૧૯ ની ૧૨ મી એપ્રિલ
૧૯૧૮ ની ૧૨ માર્ચ
૧૯૧૯ ની ૧૩ એપ્રિલ
૧૯૧૭ ની ૧૪ મે
સમુદ્ર ના તળિયે જોવા માટે નીચેના પૈકી કયું સાધન ઉપયોગી છે?
બેરોસ્કોપ
કેલીડોસ્કોપ
હાઈડ્રોસ્કોપ
પેરિસ્કોપ
English ...........all over the world.
Is speak
Is spoken
Is to speak
Are spoken
He didn't wait even __________ minutes but started a lecture.
into
a few
by
in
જો રજત = JPL હોય અને કવન = ZEG હોય અને મગન = WBG હોયા અને હરણ = NJK હોયા તો મનહર = શું થાય?
WGNJ
WJNJ
JNGW
WNJG
80,10,70,15,60________?
25
20
12
23
44,40,34,________,16,4
20
26
24
27
આયોડિન ની ઉણપ થી કયો રોગ થાય છે?
પાંડુરોગ
ગોઇટર
બેરી - બેરી
લકવા
૧ બસ "A" શહેર તરફ ૬૦ કિમી/ કલાકના વેગે જાય છે. ૩ કલાકમાં બંને શહેરો વચ્ચેનું અંતર કેટલું?
૧૬૦ કિમી
૩૬૦ કિમી
૧૨૦ કિમી
૧૮૦ કિમી
AGRICULTURE મા થી નીચેના પૈકી કયો આપેલી સ્પેલિંગ બની ના શકે?
CLIMATE
CULTURE
GREAT
LATE
બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?
૩૮૮
૩૫૪
૩૮૯
૩૮૫
રાષ્ટ્રીય ગણિત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
22 જૂન
21 જૂન
21 માર્ચ
22 ડિસેમ્બર
ગોગલ્સ માં સૂર્યપ્રકાશ થી રક્ષણ મેળવવા માટે કયો કાચ વપરાય છે?
બુલેટપ્રુફ
ફોટોક્રોમિક કાચ
એક્રેલિક કાચ
આ પૈકી કોઈ નહિ
તાજેતર માં ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ને UAE ના કયાં સર્વોચ્ચ નાગરિક સન્માનિત કરવાની જાહેરાત કરવા માં આવી છે?
ગ્રાન્ટ કોલર પુરસ્કાર
કિંગ અબ્દુલ અઝીઝ સૈશ પુરસ્કાર
અમીર અમાનુલ્લહ ખાન પુરસ્કાર
ઝાયેદ મેડલ
625 ના 12% +275 ના x%=744 ÷ 8 +4 તો X શોધો.
4
5
6
8
Synonymous:Apathetic
Afraid
Impassive
Vague
Intensity
