wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

11 PSYCHOLOGY CH 4

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ઉત્ક્રાંતિ મૂલક અભિગમ મુજબ "the origin of the species" પુસ્તક ના લેખક કોણ છે?

a)

ફ્રોઈડ

b)

મેક્સ વેબર

c)

ચાર્લ્સ ડાર્વિન

d)

મેસલો

2.

ઉત્કાંતી ની પ્રક્રિયાના મહત્વના પરિમાણો કયા સાચા છે જણાવો.

૧ દ્વી પગીપણું

૨ મગજનો વિકાસ

૩ ભાષાનો વિકાસ

a)

૧ અને ૩ સાચું

b)

માત્ર ૨ સાચું

c)

બધા ખોટા

d)

બધા સાચા

3.

DNA ( ન્યુકલિક એસિડ) નું મુખ્ય કાર્ય શું છે?

a)

પ્રોટીનનું ઉત્પાદન

b)

પ્રોટીનનું ઉત્સેચક

c)

પ્રોટીનનું પાચન

d)

પ્રોટીનનું ઉતસેચક

4.

શુક્ર કોષનું ૨૩ મુ રંગસૂત્ર ક્યાતો X અથવા ૧/૩ ભાગનું Y આકારનું હોય છે.

૧ રંગસૂત્ર ની XX જોડ થી બાળકી

૨. રંગસૂત્ર ની XY જોડ થી બાળક.

વિધાનો સમજી જવાબ આપો.

a)

૧ વિધાન સાચું

b)

૨ વિધાન સાચું

c)

બંને સાચા

d)

બંને ખોટું

5.

બાળકોને માતા પિતા દ્વારા મળેલા પૂર્ણ જનીનતત્વો ના સમૂહને શું કહેવાય?

a)

જીનોટાઇપ

b)

ફીનોટાઇપ

c)

હિપનોટઇપ

d)

અન્ય

6.

વ્યક્તિને ઓળખી શકાય આંખો નો રંગ, વાળનોરંગ,ચામડીનો રંગ વગેરે અવલોકિત લક્ષણોના સમૂહને શું કહેવાય છે?

a)

જીનોટાઇપ

b)

ફીનોટાઇપ

c)

હિપનોટઇપ

d)

અન્ય

7.

ચિત્ર જોઈ ને જવાબ આપો . કેન્દ્રીય ચેતાતંત્ર કયા બે ભાગ પડે છે?

a)

મગજ અને કરોડરજ્જુ

b)

અનુકંપી પરાનુકમ્પી

c)

શારિરીક અને સ્વયંસંચાલિત

d)

અન્ય

8.

પુખ્ત વ્યક્તિ ના મગજનું વજન કેટલું હોય છે?

a)

૧.૩૬ કિગ્રા

b)

૧.૩૨ કિગ્રા

c)

૧.૩૧ કિગ્રા

d)

૧.૩૯ કિગ્રા

9.

શ્વાસોશ્વાસ,હૃદયના ધબકારા, તેમજ ચાલવા અને ઊંઘવાની ક્રિયા નું નિયમન કોણ કરે છે?

a)

મગજ સ્કંધ

b)

થેલેમસ

c)

હાઇપો થેલેમસ

d)

મસ્તિષ્ક છાલ

10.

દ્રષ્ટિ, શ્રવણ ,પીડા વગેરે સાવેદનિક સંકેતોને ગ્રહણ કરી મસ્તિષ્ક છાલ ને ચોક્કસ ભાગને મોકલી " રીલે સ્ટેશનનું" કાર્ય કોણ કરે છે?

a)

મગજ સ્કંધ

b)

થેલેમસ

c)

હાઇપો થેલેમસ

d)

મસ્તિષ્ક છાલ

11.

શરીરનું તાપમાન ,લોહીનું દબાણ,લોહીમાં શર્કરાનું પ્રમાણ,જેવી આંતરિક ક્રિયાઓનું નિયમન કરવાનુ કાર્ય કોણ કરે છે?

a)

મગજ સ્કંધ

b)

થેલેમસ

c)

હાઇપો થેલેમસ

d)

સીમાવર્તી તંત્ર

12.

નીચેના વિધાનો સમજી જવાબ આપો.

૧ હીપોકેમ્પસ - લાંબાગાળાની સ્મૃતિ નું કાર્ય

૨ એમિગડાલા - આક્રમકતા માં ભૂમિકા

૩ હાઈપો થેલેમસ - ભૂખ તરસ ઊંઘ નિયમન

a)

૧ અને ૩ વિધાન સાચા

b)

૧ ને ૨ સાચું

c)

બધા વિધાન સાચા

d)

બધા વિધાન ખોટા

13.

મસ્તિષ્કખંડ ની ખાંચ નીચેના વિધાનો વાંચી જવાબ આપો.

૧ મસ્તિષ્ક છાલ પર ઉભીખાંચ - મધ્યસ્થ કે રોલાન્ડો ખાંચ

૨ નીચેના ભાગે ની ખાંચ - સિલવિયસ ખાંચ

a)

૧ વિધાન સાચું

b)

૨ વિધાન સાચું

c)

બંને વિધાન સાચા

d)

બંને વિધાન ખોટા

14.

મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓ ના સંકલન નું કાર્ય કોણ કરે છે?

a)

થેલેમસ

b)

હાઇપોથેલેમસ

c)

કરોડરજ્જુ

d)

એક પણ નહિ

15.

ભયજનક કે કટોકટીનો સામનો કરવા કયું ચેતાતંત્ર મદદરૂપ બને છે?

a)

સ્વયંસંચાલિત

b)

અનુકંપી

c)

કેન્દ્રીય

d)

પરાનુંકંપી

16.

અનુકમ્પી અને પરાનુકંપી આ બે કયા ચેતાતંત્ર ના ભાગ છે?

a)

સ્વયં સંચાલિત ચેતાતંત્ર

b)

કેન્દ્રીય ચેતાતંત્ર

c)

શારિરીક ચેતાતંત્ર

d)

એક પણ નહિ

17.

મસ્તિષ્ક ગ્રંથિ (પીટયુટરી ગ્રંથી) જેનું કદ વાલના દાણા જેવું હોય છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

સર્વોપરી ગ્રંથિ

b)

કંઠ ગ્રંથિ

c)

એન્દ્રીનલ ગ્રંથિ

d)

અન્ય

18.

કયો સ્ત્રાવ મુખ્યત્વે પુરુષ અને સ્ત્રીના મુખ્ય અને ગૌણ જાતીય લક્ષણોના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

a)

લ્યુટીનાઇઝિંગ

b)

લેકટોજેનિક

c)

થાયરો ટ્રોફીક

d)

એક પણ નહિ

19.

એ કઈ ગ્રંથિ છે જે ગળાના નીચેના ભાગે પતંગિયાના આકાર ધરાવે તથા જેમાંથી થાઇરોકસિન સ્ત્રાવ ઝરે છે

a)

સર્વોપરી ગ્રંથિ

b)

કંઠ ગ્રંથિ

c)

એન્દ્રીનલ ગ્રંથિ

d)

સ્વાદુપિંડ

20.

એ કઈ ગ્રંથિ છે જે શરીરમાં ઇન્સ્યુલીન દ્વારા શર્કરાનું નિયમન કરે છે. જેનાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી મધુપ્રમેહ (ડાયાબિટીસ) થાય છે.

a)

સર્વોપરી ગ્રંથિ

b)

કંઠ ગ્રંથિ

c)

એન્દ્રીનલ ગ્રંથિ

d)

સ્વાદુપિંડ

21.

કયા બંને સ્ત્રાવોનું સમતુલન પુરુષ અને સ્ત્રી તરીકે ના જાતીય વર્તન ને નક્કી કરે છે?

a)

લ્યુટીનાઇઝિંગ સ્ત્રાવ

b)

લેકટોજેનિક સ્ત્રાવ

c)

થાયરો ટ્રોફીક સ્ત્રાવ

d)

ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન